28 NOV 2018 AT 15:48

હૈયું હિલોળે,
સુણી પ્રિયજનની
પુકાર ,સખી !

- Dr Sejal Desai