ક્યારેક હોય છે ખુશી વ્યક્ત કરવા ,
તો ક્યારેક ઘણા દુઃખ છુપાવવા ...-
એની દરેક વાતો માં એક અલગ મિજાજ છે,
એટલે તો વાતો કરવા મારે ફોન માં unlimited રિચાર્જ છે..
😃😃😃😃-
છાનો માનો આવ્યો છું,
ખિજાશો ના નૌટંકી કરી આવ્યો છું,
માખણ મિશ્રી ચોરી ખાધા છે,
જોવો તો જરા હું કોણ છું મૈયા?
હું તારો કાનો ...,
હું તારો વ્હાલો.....,
હું તારો લાલો.....,
-
भैया: क्यों चोरी करता है ? तेरी माँ को बताता हु,
बच्चा: भला माँ बाबा नहीं है मेरी छोटी बहन को भूख लगी है,दूध लाता हु उसको पिलाने के लिए..
भैया: आँखों में आंसू आये और बोला आजसे में तुजे और तेरी बहन को मेरे घर से खाना, दूध,कपड़ा भेजूंगा, फिकर न करियो बच्चा...
बच्चा:आंसू पोछते हुआ खुश हो गया..
("कभी कभी इंसान की मज़बूरी भी चोरी करवाने मजबूर करती है")-
चाहत है
"जीस्त की शुरुआत इस मुलाकात से हो"
ख्वाईश है
" ये जीस्त कभी पूरी ना हो"-
પ્રભુ જો સાથ
મજધાર જવાય
વિશ્વાસ રાખ..
સપના જોવો
મહેનત કરવી
સાકાર થાય...
વિશ્વાસ રાખ
સફળતા મળશે
આગળ વધો...-