નાં થાય તારા એક કામ ત્યાં તો તું શંકા નો ભારો લઈને ફરવા મંડે છો કે ઈશ્વર છે કે નહિ ?
થોડી ધીરજ તો તું રાખ, થોડી પરીક્ષા ઈશ્વર ને પણ લેવા દે.. પછી તું કહેજે કે ઈશ્વર છે કે નહિ ?
-
जीवन में कितना भी अंधेरा हो लेकिन सही व्यक्ति से मिली हुई थोड़ी सी भी रोशनी व्यक्ति के जीवन को सफलता की ओर ले जा सकता है।।
-
ઘણું બધું છૂટી ગયું મિત્ર....
ભર બપોરે તારે સાદ કરવો એ ક્રિકેટ રમવા ચાલો... ત્યાં ઘરના લોકો કહે કે ઉનાળો છે રૂ લાગી જશે અડધી કલાક પછી જા.. એ અડધી કલાક ની રાહ ક્યાંક અલગ જ હતી...
એ તડકાની પ્પેસી, ઈ માટલા કુલ્ફી કોઈ એક મિત્ર ખાઈ ને બધા ને કેવું કે એકલા એકલા અને થોડું ફાટેલા ખિસ્સા માંથી 3, 4 પેપ્સી કાઢવાની મજા જ અલગ હતી...
એ કેરી ને ખાવાની મોજ કરતા તો ઘરના ધાબા કે પતરા ઉપર કેરીના ગોઠલા નાખવાની મોજ અજીબ હતી અને ત્યાર બાદ સૌથી વધુ ગોઠલા કોણે ત્યાં છે તે ગણતરી કરવાની મજા જ ક્યાંક અલગ હતી...
વેકેશન માં આવતા માસી મામાં કે ફઇના છોકરાની મિત્રને ઓળખાણ આપવાની મજા જ ક્યાંક અલગ હતી અને તેની કરતા પણ સુવિધાની તો વાત જ નહિ... 😊
રાત્રે સૂવાની 3,4 કલાક પહેલા ધાબા ઉપર ગાદલા ઠંડા કરવાની માથાકૂટ મા મજા જ ક્યાંક અલગ હતી..
એક બોલ/દડી ખરીદવા માટે બધા મિત્ર પાસેથી 1 1 રૂપિયો લેવાની મજા જ ક્યાંક અલગ હતી...
એ વખત નો તડકો પણ ક્યાંક અજીબ હતો. 😊-
પ્રગતિ ની સીડી બધી જ સરખી નથી હોતી
ક્યારેક તૂટી પણ જશે અને ક્યારેક
જિંદગી પણ બનાવી દેશે...
એટલે જ પ્રગતિ ની સીડી બધા
માટે સરળ નથી હોતી..
જય માં મોગલ-
ક્યારેક પ્રગતિ ની સીડી ઉપર થી ધક્કો પણ લાગશે
અને પાડવાની કોશિશ પણ કરાશે..
પણ પ્રગતિ ની સીડી એ જ તારી મંઝિલ
અને એ જ તારી જિંદગી છે એ ન ભૂલતો...
જય માં મોગલ-
ક્યારેક પ્રગતિ ની સીડી ચડતા ચડતા અંધારું પણ
આવશે પણ એ જ સીડી માં આગળ વધતા
પ્રકાશ પણ છે એ તું ન ભૂલતો...
જય માં મોગલ-
ક્યારેક પ્રગતિ ની સીડી પરથી તું પડી પણ જઈશ...
પણ થોડી આશા, શ્રધ્ધા રાખીને
અને મહેનત કરીને ફરીથી ચડવાનું શરૂ કરી દેજે
કારણે તારે ઘાવ રૂજાવવાના છે
અને તેનો મલમ સીડી પર ચડતા જ મળી જશે..
જય માં મોગલ-
પ્રગતિ ની સીડી ચડતા ચડતા ક્યારેક થાક પણ લાગશે
તું થાકી પણ જઈશ પણ નિરાશ ન થતો સીડી પકડીને
થોડો વિસામો કરી લેજે
કારણ કે તારે સમય બદલવાનો છે સીડી નહિ...
જય માં મોગલ-
तकलीफ बार बार आ रही है, गिर के भी संभल जाते हो ऐ सब बातो का तनाव छोड़ के फिर से अपना रास्ता बनाने में आगे बढ़ रहे हो तो ऐ संकेत है की आगे का रास्ता सकून भरा ही होगा ।।
🙏 जय मां मोगल 🙏-