ક્યારેક ક્યારેક વિનાશ એ બધું પૂરું થવું નહિ
પણ કોઈક નવી શરૂઆત પણ હોય છે
પણ ક્યારેક એ શરૂઆત ને સમજ્યા વગર જ
લોકો નિરાશ થઈ જતાં હોય છે-
अल्फाज़ नही एहसास लिखती हूं ✍🏻
તમન્ના છે તુ એક વાર આવે
આવીને મને ગળે લગાવે
તમન્ના છે તુ એક વાર એવો આવે
કે મને મારા માંથી જ છોડાવે-
बात बात पर क्या लड़ना
चल आज एक दूसरे को मना लेते है
कुछ पुराना याद करके एक दूसरे को हसा लेते है
रोज लड़ जगद कर उब्सी गई हूं
चल आज एक दूसरे के दिल में फिर से जगह बना लेते है
-
जो कह नही पाते वो लिखकर बता करते है
बस ऐसे ही हम अपना दिल हलका करते है-
नही छिपाऊंगी इश्क को बदनामी की तरह
में तो आज भी नाचूंगी माधव के लिए मीरा की तरह
क्यू दरु इस जालिम दुनिया से मेरे मोहन..?
में तो आज भी रास रचाऊंगी तुम्हारे साथ राधा की तरह
ना तो में मीरा हूं नही राधा रानी
नाही लिखी जाएगी अपनी प्रेम कहानी
पर फिर भी में प्रीत निभाऊंगी उनकी ही तरह
मूर्ति में तो नही पर हां..!
तुझमें जरूर समाना चाहूंगी मीरा की तरह
-
आंख से ओझल हो जाते है वो लोग
जब आप तकलीफ में होते है
जिनको तकलीफ से निकालने के कारण ही आज आप
तकलीफ मैं है-
મને આ જિંદગી થી કોઈ ફરિયાદ નથી,
પણ હું છેલ્લે હસીતી ક્યારે, કાઈ યાદ નથી...
આ વ્યસ્તતા ભરી જિંદગી માં એવા ખોવાણા છીએ,
કે ક્યારે રજા હતી, કાઈ યાદ નથી...
મન માં ભરીને મને જીવતા નથી આવડતું,
પણ મન ભરીને ક્યારે જીવી હતી, કાઈ યાદ નથી...
હર ક્ષણ તો તને યાદ નથી કરી શકતી ઈશ્વર,
પણ તને ભૂલી હોય, એવી કોઈ ક્ષણ યાદ નથી...
કહે છે આ દિવાની દુનિયા માં આવ્યા છો તો મન ફાવે એમ જીવી લેવું
બાકી થશે કે ક્યારે આવ્યા ને ક્યારે જતા રહ્યા, કાઈ યાદ નથી-
जब तक तुम्हो तब तक ज़िंदगी है।
तुम्हारे बाद सिर्फ जिम्मेदारियां होगी।।-