उस घर को सजाना
अपने महक फैलाना
तेरा मेरा मत रखना
-
sadhna patel
(Horizon)
117 Followers · 78 Following
Instra: Horizon7474
It's difficult to describe because Master piece is always unique...
Pen ... read more
It's difficult to describe because Master piece is always unique...
Pen ... read more
Joined 14 July 2017
1 MAY 2021 AT 12:16
પૂરતું હોય એ ઓછું દેખાય...
ઘટતું હોય એ વધુ દેખાય છે...
વાસ્તવિકતા નો અસ્વીકાર થાય છે...
કલ્પના નો સ્વીકાર થાય છે...
જરૂરિયાત ની યાદી બને છે...
બિનજરૂરિયાત પર લેખો લખાય છે...
-
28 MAR 2021 AT 14:31
તું તો મારી એ અંગત ડાયરી છે...
જેના લખવા કરતા વિચારવી વધુ ગમે છે...
તું તો મારી એ જીંદગી છે...
જેને યાદ કરવા કરતા જીવવી વધુ ગમે છે..
તું તો મારું એ સપનુ છે...
જે હકીકત થયા પછી વધુ ગમે છે...
-
17 MAR 2021 AT 12:49
मुझे तेरे साथ जीना है,
थाम के हाथ तेरा,
बस तुम साथ हो,
मेरी हर सुबह तेरे नाम हो,
तेरे साथ हर पल रहना मुझे.-
17 MAR 2021 AT 12:42
અંતરંગી મગજ ના..
મનરંગી ખ્યાલોમાં..
અનોખી દુનિયા..
પળ ભર ની ખુશી..
ના ફિકર દુનિયાની..
-
17 MAR 2021 AT 12:35
ભીતર થી એવું તો જીવું છું
મરી મરી માર્ગ શોધું છું
બંધન એવું લાગે જાણે
આઝાદી ના કોઈ અવસર નથી કોઈ આ જનમ મા
-