પ્રેમ પત્ર ...
પત્ર લખું છું આજ પ્રેમ નો કહેવાનું મન થાય છે
તારી આંખો જોતાં જાણે મારી આંખ પ્રેમે ભરાય છે
પગલાં જોઇ ને જાણે હુ પુષ્પો વેરી જાઉં છું
સાચું કહું તૌ સ્વપ્ને ચાર ફેરા ફરી જાઉં છું
આ ઓશિકા ને તકિયે મારી નીંદર ભૂલી જાઉં છું
સાચું કહું તૌ તને હુ આમ રાત વિસરી જાઉં છું
હવે તૌ આભ ભલે પડે આકાશ થી સાથ સાથે નિભાવશુ
બસ આમ એકબીજાને જાણી સમજી ને જીવન સાથે વીતાવશુ
-
20 NOV 2018 AT 1:05