પ્રેમમાં તારી આ ઋત્વી...
કોલેજના વાંસલડી ગલીમાં, પહેલી નજરે મળી ગયો,
મળ્યા મિત્રો જેમ, એ દિલમાં કંઇક ઊંડું વળી ગયો.
એકપક્ષીય લાગણી હતી, પણ આંખોમાં પ્રેમ છલકાતો,
સાંજોની સ્મૃતિમાં તારો સ્મિત મને જીવંત રાખતો.
સાંભળતાં-સાંભળતાં દિલે શબ્દો લખી નાખ્યા,
ફ્રેન્ડશીપમાંથી પ્રેમના રંગ ઊંડા બની ચાહ્યા.
અખબાર નહીં, પણ હૃદયના પાનાંએ સાવ જળવાયું,
સપનાથી વધુ સુહાવણું – તું મને સાચું લાગ્યું.
પ્રેમમાં તારી આ ઋત્વી, બધું ખૂદમેળવી ગયું,
તું રહી મારા હૈયામાં, જગતને હું ભૂલી ગયો.
અભિગમ official થયો, ને સંબંધોને નામ મળ્યું,
માતાપિતાના આશીર્વાદથી આપણું સપનું પણ સાચું થયું.
અંતર છે શહેરોનું, પણ અંતર તો અંતરમાં નહિ,
પ્રેમ છે પ્યારું એવું, સમયની સીમામાં બંધાતું નહિ.
દિવસે દિવસ તારી યાદ વધુ મળે છે પ્રેમની સાજે,
હું તને પ્રેમ કરું છું એ શબ્દોમાં નહીં, દિલની આજમાં લખાયે.
મારા પ્રેમ, તું જ છે beginning અને તું જ conclusion,
હું અને તું – એક અજોડ પ્રેમની આખી વિધિવાળી illusion.
-
Rutvi Shiroya
(Rutvi Patel)
36 Followers 0 Following
Joined 2 November 2020
6 JUN AT 12:49
11 FEB 2023 AT 11:27
તારા વગર શૂન્ય છું, તારી સાથે વસંત છું,
પાનખરની ૠતુ નથી હું, બારેમાસ વસંત છું..!!!-
6 FEB 2023 AT 23:35
In the moonlight I wish on the stars that you were here instead of being there.
One day I will feel your warm embrace and no more tears will fall down from my face.-
6 FEB 2023 AT 23:31
Thoughts and memories Locked away
Inside that room
With no key
A dark room
Hidden from view
I cannot enter
Too much pain
Lies within
I live outside
The darkest room To enter
Is suicide
Bad thoughts banished Evil things left
Inside the dark room-