Ruhan patel   (Heartking)
27 Followers · 28 Following

I H@te lov£
Joined 17 May 2019


I H@te lov£
Joined 17 May 2019
29 OCT 2021 AT 13:44

આદત જ દુઃખ આપે છે
એ પછી વ્યકિતની હોય કે વસ્તુની 😐

-


23 OCT 2021 AT 21:07

કયારેક મન એટલું ભરાઈ જાય
અને અંદરથી જાણે ચિચકારીઓ નીકળતી હોય

આજુબાજુ શું ચાલે કશું જ ફિલ ન થાય
અમુક વાતો અધૂરી જ રહી જાય ને

અને કયારેક કયારેક અંદર ઘૂંટાય કે
પહેલા જેવું કશું રહયું જ નથી.

-


13 SEP 2021 AT 14:26

જીવનમાં જ્યાં તમારી કદર હોય
ત્યાં જ લાગણી વરસાવો, 

બાકી વેરાન રણમાં વરસાદની
કોઈ કિંમત નથી હોતી !!

-


27 JUL 2021 AT 0:06

Yun toh bhule hai hume log kahi pahele bhi bhohot se

Par tum jitna kabhi
Unme se Koi yaad nahi aaya ...❤

-


25 JUL 2021 AT 21:49

लाख चाहु की तुझे याद ना करू,
लेकिन इरादे अपनी जगह है ,
और बेबशी अपनी जगह ...

-


8 JUL 2021 AT 10:39

हालातों से लड़ भी लू,
तो किस्मत से कैसे लड़ पाऊँगा ??

जो तुम्हें है भी नहीं
वो मोहब्बत तुम्हें कैसे समजाउँगा ??

Heartking 👑

-


6 JUN 2021 AT 10:15


જીંદગી ની ભાગદોડ માં
એટલું ધ્યાન રાખજો દોસ્તો કે
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવામાં
કોઈ પોતાના છૂટી ના જાય

-


4 JUN 2021 AT 15:22

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

-


4 JUN 2021 AT 15:19

જેના દિલ પર વાગે છે
એ આંખોથી નથી રોતા, 
જે પોતાના નથી થયા
એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે
સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

-


3 MAY 2021 AT 22:07

કોણ કહે છે કે સમય બહુ ફાસ્ટ ભાગે છે,

ક્યારેક કોઈ ની રાહ જોઇને તો જુવો

-


Fetching Ruhan patel Quotes