Ronak Joshi  
1 Followers 0 Following

Joined 31 August 2020


Joined 31 August 2020
31 JAN AT 12:21

*મુક્તક*

મૌનથી પણ હું સમજાવી શકું છું,
બોલીને પણ હું ય છૂપાવી શકું છું.
તું સમજવા લાખ કોશિશ કર ભલેને, હું સમજણ ઊંડી ઉતારી શકું છું.

-
રોનક જોષી.
'રાહગીર'.

-


23 OCT 2020 AT 20:58

જે તે વાત ના મુદ્દા ને જે તે વાત ના મુદ્દા પુરતો જ સીમિત રાખતા શીખી જાઓ.

જીવનમાં ખુશી અને શાંતિ મળતી થઈ જશે.

-


23 OCT 2020 AT 16:19

https://www.matrubharti.com/bites/111594260

-


23 OCT 2020 AT 8:31

પ્રીત, પાંપણ અને પવન ક્યારે ફંગોળાય કાંઈ નક્કી નહી.

-


21 OCT 2020 AT 18:41

જીવનનું ડગર લાગે જયારે સાંકળુ,
ત્યારે નસીબ પણ લાગે સાવ વાંકડુ.


-


21 OCT 2020 AT 18:02

હું અને તું માં ફર્ક કેટલો?

અરીસામાં નજર નાખતા ચહેરાનો રંગ બદલાય એટલો.

-


20 OCT 2020 AT 18:10

ધીમી ચાલે કે સ્પીડમાં જિંદગી ની ગાડી પટરી પરથી ઉતરે નહી એનું ધ્યાન રાખવું.

-


10 OCT 2020 AT 17:23

અરીસો અને ઠોકર જીવનનું બધું જ જ્ઞાન કરાવી દે છે.

-


10 OCT 2020 AT 8:27

અરીસો અને ઠોકર જીવનનું બધું જ જ્ઞાન કરાવી દે છે.

-


9 OCT 2020 AT 19:24

નારાજ થતા કે રીસાતા નથી આવડતુ તારાથી,
બસ કેટલાક શબ્દો ના ઘા ઉંડા ચુભી જાય છે.

-


Fetching Ronak Joshi Quotes