ઘણાંને જિંદગી ભરની ખુશી મળે છે, ઘણાંને નહીં, બીજાં માટે કેટલું પણ કરો પણ તેનું મહત્ત્વ ન સમજનાર બીજાંને પણ તે અસર પોહોચાડે છે. પોતાની સમસ્યાઓથી પર ન આવનાર બીજાં પર પણ તે ભાર મુકતા જાય છે.
"નિખાલસ ભાવે જીવતાં, જીવન જીવી જાણે છે,
બાકી તો બધું રાખ જોડે જ જવાનું. "-
तुम्हें कोई कमी नहीं लगती।
तुम्हें कोई बदलाव की आवश्यकता नहीं लगती।
तुम्हें कोई बाहरी चीज़ की जरूरत नहीं होती।
तुम्हें कोई बनावटी प्रेम की भूख नहीं होती।
वो तुम्हें अपने आप में सम्पूर्ण बनाता हैं।
वो हैं, प्रेम...-
तुम्हे जो आता है, पसंद है, जिसमें तुम्हें समय का पता नहीं चलता, जिसमें खुशी मिलती है, जिसे ना पाने का स्वार्थ हो, नहीं खो जाने का डर ...
वो चीज़ अगर तुमने अपने आप मे ढूंढ ली तो फ़िर तुम्हें कोई ग़म/दर्द नहीं दे पाएगा।-
પ્રતિકૂળ સંજોગો આપણને
આપણી ક્ષમતાઓ વિશે પરિચય કરાવે છે.
જેમ, શ્રી હનુમાનને લંકા પહોંચવા
પોતાનાં પર ભરોસો ન હતો પણ
તેનામાં સમુદ્ર પાર કરવાની ક્ષમતા હતી,
જે કરી બતાવ્યું. 😊✊🏻-
જ્યારે જ્યારે જગત મને નડે છે,
ત્યારે ત્યારે મને મારા મા કસુક નવું જડે છે.
- અલ્પેશ ચુડાસમા-
जब आप efforts (कोशिशें) करना छोड़ देते हैं, तब सामनेवाला भी आपसे उम्मीदें रखना, धीरे-धीरे छोड़ता चला जाता है और आपको भी...।
-
जो अपने सपने आंखों मे देखती थी,
जो अपनी बाते डायरी में लिखती थी,
जो अपने जज्बात अपने अंदर रखती थी,
जो अपने पंख खुद फैलाना जानती थी,
जो अपना व्यक्तित्व खुद संवारना चाहती थी,
जो अपना वजूद ख़ुद बनाना जानती थी,
आज, उसने वह कर दिखाया, जो वो खुद बनना चाहती थी,... हमेशा से...
-