Forgotten Past....
કોઈ ચહેરા પાછળ હજુએ તું તરસે છે, ભૂલેલા સમયને હજીય તું પરખે છે.
કેવું હોય છે કા...
જૂની વાતો યાદ કરતાં માથા પર પાણી જેવો પરસેવો છવાઈ જાય છે.
ભૂતકાળમાં કરેલી ભૂલો, કે બાળપણના મિત્રોનો વસવસો;
કોઈને ભૂલતાં આત્મા પણ ખચકાતો રહે છે.
યાદ કરું છું તો તું હજુયે ચૂબે છે.
ને શાળાના પેલા આકર્ષણની, અધૂરી રહી ગયેલી એ વાત!
બંધ આંખોથી પણ એ દ્રશ્યો હૃદયમાં કોતરાયેલા રહે છે.
વીતેલા ક્ષણો હાસ્યથી વધુ રડાવે છે.
કોઈનું ખોટું વિચાર્યું હોય તો આજે પણ કંપારી છૂટી જાય છે.
સત્યને સ્વીકારવાની તો તાકાત જ નથી હોતી...
ને ક્યારેક તો એ કડવી યાદો મીઠી હોય તેવો ભ્રમ કરાવે છે.
બસ, એ ભૂતકાળને ભૂલવાનો પ્રયાસ હજુયે અધૂરો રહે છે.
-
Get ready to embark on a journey of emotions with "The Emotional Rollercoa... read more
I'd perform the 'Shraddh' for my own luck that very day, and then... then every Sunday before the lottery draw, I'd stand in front of the mirror, pinch my own ear, and say: 'Didn't I tell you, don't dream! Just sit quietly!😅
-
कुछ बातें अनकही ही अच्छी होती हैं,
कुछ बस महसूस की जाती हैं,
और कुछ सामने वाले को बोल दो तो बेहतर है ।-
For a broken heart in a middle-class home, a quiet hug is often all it needs, but it's incredibly hard to come by.
-
हर दिन यह खुशबू कहां से आती है!!
जिसके पास हम बैठे हैं उस गुलाब से
या जो हमारे हाथ में है उस गुलाब से !🍁-
For you, my dear family, I have left behind movies, web series, TV, and more. Now I am only focused on reading.
-
Waiting to break...❣️
"I am quiet like a piece of glass °
Watching everything but silent ~
Enduring everything •
Yet still like a piece of wood, without feeling ^
My own self is like something that
Everyone feels free to break ~
In which there are thousands of reasons to cry •
But a longing to find even one sweet reason to smile ^ "
-
"गर्मी की तपती धूप के बाद आने वाली शांत और सूखी हवा, पतझड़ की तरह मेरे दिल में भी एक खालीपन छोड़ जाती है।"
-