મારું મૌન રેહવું એ મારી સ્વૈચ્છિક પસંદગી છે...
એવું નથી કે બોલવા માટે કાઈ નથી,
એવું નથી કે સવાલો ના જવાબો નથી,
મનમાં કોઈ પણ પ્રકાર નો રંજ પણ નથી,
પણ બસ હવે,
મારું મૌન રેહવું એ મારી સ્વૈચ્છિક પસંદગી છે...
આમ તો હું મારા સ્વજનોને કહું કે પ્રેમ કેટલો અપાર છે,
કેહવા માટે તો હું મિત્રો ને કહું કે હું શું વિચારું છું,
મારા અંતર માં કેટ કેટલું રહેલું પણ છે,
પણ બસ હવે,
મારું મૌન રેહવું એ મારી સ્વૈચ્છિક પસંદગી છે...
લોકો ની જેમ સામે જવાબ પણ આપી શકું છું,
જ્યાં નથી બોલવાનું ત્યાં પણ બોલી જ શકું છું,
વિચારો નું સમુદ્ર તો ક્યારનું વહે છે,
પણ બસ હવે,
મારું મૌન રેહવું એ મારી સ્વૈચ્છિક પસંદગી છે...-
🔔🎂Wish me on 20th March... 🎁🎂
🎉Born and brought up in Vadodara... 🎊
🎌W... read more
વાતો તારી મન ને મારા પ્રેમ આપે,
આંખોમાં મારી ફક્ત તારી છબી બતાવે,
જાઉં કશે પણ લાગણી તારી સાથે આવે,
નીંદરમાં પણ સ્વપ્ન તારા મને ઝંખાવે,
તું મારો જીવ છે, તું મારો શ્વાસ છે...
મારા હૃદય ના આ ધબકારા નો વિશ્વાસ છે...
એક પગલું મારું ને સાથ તારો,
આંગળી નો અડકાવ તારો,
અધરો પર નું નામ તારું,
ભુલાવી દે બધું કામ મારું,
નાની નાની વાતો નો સંસાર છે,
તારો મારો પ્રેમ તો અપાર છે,
તું મારો જીવ છે, તું મારો શ્વાસ છે...
મારા હૃદય ના આ ધબકારા નો વિશ્વાસ છે...
મારી રાતો માં મળતો ચંદ્ર તું,
મારી ભાવનાઓ ના અંદ્ર તું,
મારું હસવાનું છે કારણ તું,
મારા જીવનનું છે સારણ તું,
ખાટી મીઠ્ઠી યાદો નો ભંડાર છે,
તારા મારા પ્રેમ નો અણસાર છે,
તું મારો જીવ છે, તું મારો શ્વાસ છે...
મારા હૃદય ના આ ધબકારા નો વિશ્વાસ છે...
-
यूँ तो हम दोनों मोती थे एक ही खजाने में,
सदियाँ लग गईं हमें मुक़द्दर के तराने में...
कभी राहों में तुमसे यूँ ही गुज़रे होंगे,
जैसे तारों के बीच चाँद मिलते होंगे...
दिल की ख्वाहिश थी छुपी किसी गहरे राज़ में,
तुम्हें पाकर लगा जैसे मिला हूँ किसी नाज़ में...
यूँ तो हम दोनों मोती थे एक ही खजाने में,
सदियाँ लग गईं हमें मुक़द्दर के तराने में...
आपकी मुस्कान में छिपी वो बेख़ुदी की चमक,
जैसे बरसों से था दिल मेरा इसी आगोश में थक...
आपकी बाहों में मिली वो जन्नत की ठंडक,
मुझे यकीन हो गया आपसे ही है मेरे दिल की धड़क...
यूँ तो हम दोनों मोती थे एक ही खजाने में,
सदियाँ लग गईं हमें मुक़द्दर के तराने में...
आपके संग बिताए वो लम्हें सुनहरे,
जैसे किस्मत ने रचे हों प्यार के पहरे...
हर मुलाकात में मिला वो अनमोल नगीना,
आपसे जुड़कर लगा, जैसे पाया है ये हसीं सपना...
यूँ तो हम दोनों मोती थे एक ही खजाने में,
सदियाँ लग गईं हमें मुक़द्दर के तराने में...-
कहते हैं कि इस कलयुग मैं…
अच्छे के साथ होत बुरा,
बुरे से बढ़कर ना कोई,
अच्छे को बहाना पड़ता पसीना,
बुरा तो चैन से सोए…
करता भरता सब अच्छे के खाते में,
क़द ऊँचा तो बुरे का होय,
बुरे का ध्यान रखें ख़ातिर,
भले अच्छा खून के आंसू रोए….
अच्छे को बहाना पड़ता पसीना,
बुरा तो चैन से सोए…
का करे अच्छा भी आख़िर,
बिना काम रोटी कहा से होए,
काम देंत ही रहा बुरा इन्हा पे,
अच्छा मजबूरी में ही होए….
अच्छे के साथ होत बुरा,
बुरे से बढ़कर ना कोई,
अच्छे को बहाना पड़ता पसीना,
बुरा तो चैन से सोए…-
શું રાખીશ આ મન માં? જવાદે ને….
કોઇ વાર્તા નો સાર, કે કટાક્ષો નો વાર,
સંબંધો ના ભાર, કે બોલ નો ખુમાર,
ભૂલમાં વાગેલી ધાર, કે ઘા પર થયેલ માર,
ઘુચવણ માં થયેલ ક્ષાર, કે ઉકેલ નો દ્વાર…
શું રાખીશ આ મન માં? જવાદે ને….
આંખો માં છલકાર, કે વાતો ની ચિક્કાર,
પ્રારંભ નો આવકાર, કે અંત નો જાકાર,
સપના નો સાકાર, કે નિષ્ફળતા નો નિરાકાર,
પોતાનો વિસ્તાર, કે બીજાનો ઉપકાર,
શું રાખીશ આ મન માં? જવાદે ને….
કોઈક સારા સમાચાર, કે મન ના વિકાર,
માથાનો અહંકાર, કે ઉમંગ નો ઉદ્ગાર,
શીખવામાં હોશિયાર, કે જ્ઞાન નો વેપાર,
અપમાન ને તિરસ્કાર, કે પોતાનાઓ થી જ હાર,
શું રાખીશ આ મન માં? જવાદે ને….
વીતેલી એ ઠાર, કે ઉગતી નવી સવાર,
સ્વાભાવિક ભભકદાર, કે દેખાવડે પૈસાદાર,
વિરહ નો તિખાર, કે મિલન નો ચમત્કાર,
વ્હેમએ થયેલ બીમાર, કે ઈચ્છિત પરિવાર…
શું રાખીશ આ મન માં? જવાદે ને….-
છે હતો ને રેહશે પ્રેમ એમની માટે,
લાગણીઓ શું જીવન ના મજધારે તો નથી જ…
અમે એમણે જીવન નો અંગ બનાયો છે,
એમના પ્રત્યે નો હેત હજુ વધારે તો નથી જ…
એ ખુશ કરે મને કે આપે દુઃખ,
દીધેલી દરેક પળ મને મંજૂર છે,
આખરે મારી લાગણીઓ ને કારણે,
એણે માથે સજાયો મારા નામ નો સિંદૂર છે….
અમે એમણે જીવન નો અંગ બનાયો છે,
એમના પ્રત્યે નો હેત હજુ વધારે તો નથી જ…
આ સ્વપ્ન જેવું જીવન જીવડાવે છે,
પ્રાર્થના એ કે આ સ્વપ્ન તૂટે નહીં,
ભલે આખી ઉમ્ર એ સતાવે મને,
પણ સાથ અમારો ક્યારેય છૂટે નહીં….
અમે એમણે જીવન નો અંગ બનાયો છે,
એમના પ્રત્યે નો હેત હજુ વધારે તો નથી જ…-
તને કદાચ યાદ નહીં હોય….
કે તું હસે ત્યારે છે જ્યારે તું ખુશ હોય,
ને હું તને ખુશ જોઈ ને હસું છું…
તને કદાચ યાદ નહીં હોય…
તારા પાસે ઘણા બધા છે વાતો કરવા,
ને હું તારી સાથે જ વાતો કરવા ઈચ્છુ છું…
તને કદાચ યાદ નહીં હોય…
તારા પાસે તારા મસ્તી ને સાથ આપવા ભાઈ છે,
ને હું તને જ મારા દરેક સંબંધ માનું છું…
તને કદાચ યાદ નહીં હોય…
તને આદત છે બધ્ધી યાદો ને સંભાળી ને રાખવાની,
ને હું તને જ યાદ રાખી મારી આદતો બદલું છું…
તને કદાચ યાદ નહીં હોય…
તુ ગુસ્સા માં અમુક વખત એવું બોલે છે જે મન ને દર્દ આપે,
ને હું એ શબ્દો ને ધ્યાન માં નથી લેતો…
તને કદાચ યાદ નહીં હોય…
તુ તારો પ્રેમ બતાવવા તારું મન કે એમ કરે છે,
ને હું જાણી જ નથી શકતો કે પ્રેમ બતાવાય કેમનો…
પણ હું પ્રેમ તો તને જ કરું છું….-
નીલંપા ના ધોધના ગુફા માં જેનું સ્થાન છે,
દુષ્ટ વિચારો મુક્ત માથે સંસાર નું ભાન છે,
બંધ આંખોએ કે આંખો કરી ને પહોળી,
મારા મન માં સદેવ રહે શિવ નું જ ગાન છે…
નિત્ય જે કોઇ આ સ્રોત નું પાઠ ગાન કરે છે,
તે નિરંતર પવિત્રતા ને પ્રાપ્ત કરે છે,
ગુરુ હારી ની ભક્તિ પ્રાપ્ત કરવા નો જે માર્ગ છે,
એ શંકર ભક્તિ ને લીન થઈ ને જ મળે છે…-
ખીલેલું વાદળી કમળનું વિશ્વ એમના તેજ નું અંધકાર છે,
એ કમળ ની ગરદન એના સ્વાદ થી બંધકાર છે,
જે સ્મૃતિ, શહેર, યજ્ઞ, હાથી, અંધકાર ને મૃત્યુ તોળે,
એ શિવ મને મન મસ્તક થી પૂજ્ય છે…
જે સર્વ શુભ કાળા ને વિશ્વ માં વહેવડાવે છે,
જે કદંબ પુષ્પની મધુરતા ને વિસ્તારે છે,
જે સ્મૃતિ, સમય, યજ્ઞ, હાથી, અંધકાર ને મૃત્યુ તોળે,
એ શિવ મને મન મસ્તક થી પૂજ્ય છે…
વિજયી ચમકતા એ કરી રહ્યા છે વાદ એ,
અગ્નિ ની સાથે વમળ સર્પ નો છે સાદ એ,
ધીમે ધીમે વધે છે આ મૃદંગ નો છે નાદ એ,
દેખાય છે શિવના તાંડવ થી ધરા માં પડેલ ગાદ એ…
જેના ગળા માં નાગમણિ ને રત્ન સુશોભિત છે,
મૈત્રીપૂર્ણ બાજુ સાથે કમળ જેવા નયન પંખ છે,
સુર્ય જેવી આંખો સર્વ પ્રજા પર કરી વૃત્ત છે,
એ શિવ ને હું સદેવ હંમેશ પૂજા કરું…-
દેવતાઓના ફૂલની ધુળ થી જેમના ચરણ ચોકી ધૂળકી છે,
ભુજનગરાજ માળા થી જટાઓ જેમની અળકી છે,
જેમના માથા પર ચકોરબંધુ ચંદ્રમા સુશોભિત છે,
એ શિવ આપણાં ને ચિર-સંપન્નદા આશિષ કરે…
સિદ્ધિ પ્રાપ્ત એમની જટાઓ થી અસ્મ છે,
એમના મસ્તિક ની આગ માં કામદેવ થયા ભસ્મ છે,
જેમની સામે દેવો ના નાયક પણ કરે નમન,
જેમના માથે ચમકતા ચંદ્રમા નું છે ગમન….
જટાઓ ની જ્વાળા જેમની ધગધગતી શાન છે,
એમાં પાંચબાણ વાળા ધનંજય નો બલિદાન છે,
ધરા પર ની રચના નો એક માત્ર એ રચિત છે,
એ ત્રિનેત્ર કલાકાર થી મને આકર્ષણ છે…
રાત્રિ નો અંધકાર નવા અંધકાર માં ઘેરાયાં,
ત્યારે સર્જન નો મહાસાગર શિવ આગળ આયાં,
ખજાનો કળાનો, સહુ ના સમૃદ્ધિ ના ધારક,
નીલિમ્પા ના ધોધ ને પાન પોતાના કરાયા…-