Richasri Soni  
128 Followers · 56 Following

Love reading books , music, love Bangalore coffee addict.
Joined 23 December 2018


Love reading books , music, love Bangalore coffee addict.
Joined 23 December 2018
10 NOV 2022 AT 10:33

🚩ૐગં ગણપતયે નમ: 🕉️શ્રી હનુમંતયે નમઃ🚩
🌷જય શ્રી રામદેવપીર દાદા🌷
🌷જય માઁ હિંગળાજ માતાજી🌷
🌷જય શ્રી માઁ વાઘેશ્વરી માતાજી🌷
🐄 વન્દેગૌમાતરમ્ 🐄
શુભ સંવત ‌‌૨૦૭૯ ‌લાભ
|| या देवी सर्व भूतेषु शक्ति-रुपेण संस्थिता ||
|| नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||

શ્રી કચ્છી પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ

|| માગશર સુદ પૂનમ ગુરૂવાર ને તારીખ 8/12/2022||

🐚શ્રી ફરાદી ઈષ્ટ દેવી માઁ વાઘેશ્વરી માતાજી ના સાનિધ્ય મા ૧૦૮ મી પૂનમભરવાની માળા ની📿ઉજવણી ના ભાગરૂપે ૧૦૮ નવદુર્ગાપૂજન, નવચંડી યજ્ઞ (મહાયજ્ઞ) અને મહાઆરતી રાખેલ છે .

આ ઐતિહાસિક શુભપ્રસંગે બધા માતાજી ના ભક્તજનો ને મહાયજ્ઞ ,મહાઆરતીદર્શન અને મહાપ્રસાદ નો લાભ લઇ પોતાને ધન્ય અનુભવીયે .
(આ લાભ લેવામાટે યજ્ઞ મા બેસનાર ને એક દિવસ પહેલા દેહ શુદ્ધિ માટે હાજર રહેવુ પડશે.)

(તારીખ ૭-૮ ચા-પાણી પ્રસાદ ની વ્યવસ્થા રાખેલ છે . )
🔔એ પ્રમાણે આપણે તન,મન અને ધન મા પણ યથા શક્તિ સહયોગ કરવાનો રહેશે.

💐શ્રી સોની સમસ્ત કચ્છી પરજીયા પટ્ટણી સોની જ્ઞાતી તરફથી નિમંત્રણ💐

નવચંડી યજ્ઞ ના આચાર્ય પીઠે : શ્રી કે .કે આચાર્ય ફરાદી (કલ્પેશ મારાજ)
🌳सबका साथ सबका शुभ मंगल🌳
સંપર્ક સુત્ર
‌‌ ‌ ⚜આયોજક ⚜
🐅માઁ વાઘેશ્વરી પૂનમ યુવા ગુપ 🐅
🌍9986677788☎

-


4 NOV 2022 AT 19:31

निरावलम्बस्य ममाऽवलम्बं विपाटिताशेषविपत्कदम्बम्।
मदीयपापाचलपातशम्बं प्रवर्ततां वाचि सदैव बं बम्॥५॥
पापोऽहं पापकर्माऽहं पापात्मा पापसम्भवः ।
त्राहि मां पार्वतीनाथ ! सर्वपापहरो भव ॥ ६॥

इति शिवस्तुति

-


4 NOV 2022 AT 19:28

श्मशानेष्वाक्रीडा स्मरहर पिशाचाः सहचरा
श्चिताभस्मालेपः स्रगपि नृकरोटीपरिकरः ।
अमङ्गल्यं शीलं तव भवतु नामैवमखिलं
तथाऽपि स्मर्तृणां वरद परमं मङ्गलमसि ॥ ४॥

-


4 NOV 2022 AT 19:25

वन्दे देवमुमापतिं सुरुगुरुं वन्दे जगत्कारणं
वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् ।
वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं
वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्॥३॥

-


4 NOV 2022 AT 19:24

|| शिवस्तुति ||

कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् ।
सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीसहितं नमामि॥१॥
असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे
सुरतरुवरशाखालेखनीपत्रमूर्वी ।
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं
तदपि तव गुणानामीशपारं नयाति ॥ २॥

-


5 OCT 2022 AT 16:54


શ્રી ગણેશાય નમઃ🌸શ્રી હનુમંતયે નમઃ
🌷જય શ્રી રામદેવપીર દાદા🌷
🚩જય હિંગળાજ માતાજી 🚩
🌹જય શ્રી માઁ વાઘેશ્વરી માતાજી🌹
શુભ સંવત ‌‌૨૦૭૯ ‌લાભ
|| या देवी सर्व भूतेषु शक्ति-रुपेण संस्थिता ||
|| नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||

શ્રી કચ્છી પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ

|| માગશર સુદ પૂનમ ગુરૂવાર ને તારીખ 8/12/2022||

🐚શ્રી ફરાદી ઈષ્ટ દેવી માઁ વાઘેશ્વરી માતાજી ના સાનિધ્ય મા ૧૦૮ મી પૂનમભરવાની માળા ની📿ઉજવણી ના ભાગરૂપે ૧૦૮ નવદુર્ગાપૂજન, નવચંડી યજ્ઞ (મહાયજ્ઞ) અને મહાઆરતી રાખેલ છે .

આ ઐતિહાસિક શુભપ્રસંગે બધા માતાજી ના ભક્તજનો ને મહાયજ્ઞ ,મહાઆરતીદર્શન અને મહાપ્રસાદ નો લાભ લઇ પોતાને ધન્ય અનુભવીયે .
📿
આ લાભ લેવામાટે યજ્ઞ મા બેસનાર ને એક દિવસ પહેલા દેહ શુદ્ધિ માટે હાજર રહેવુ પડશે.

(તારીખ ૭-૮ ચા-પાણી પ્રસાદ ની વ્યવસ્થા રાખેલ છે . )

🔔એ પ્રમાણે આપણે તન,મન અને ધન મા પણ યથા શક્તિ સહયોગ કરવાનો રહેશે.

💐શ્રી સોની સમસ્ત કચ્છી પરજીયા પટ્ટણી સોની જ્ઞાતી તરફથી નિમંત્રણ💐

નવચંડી યજ્ઞ ના આચાર્ય પીઠે : શ્રી કે .કે આચાર્ય ફરાદી (કલ્પેશ મારાજ)
🌳सबका साथ सबका शुभ मंगल🌳
વધારે માહિતી માટે સંપર્ક કરો
‌‌ ‌ ⚜આયોજક ⚜
🐅માઁ વાઘેશ્વરી પૂનમ યુવા ગુપ 🐅
🌍9986677788☎

-


3 AUG 2022 AT 8:22

मूर्ख लोगों से बहस करने से
अच्छा है कि उनसे क्षमा मांग लें ।
आपका कीमती समय भी बचेगा
और मन में शांति भी रहेगी ।
और वो भी खुश रहेंगे ।

-


8 JUL 2022 AT 18:32


શ્રી ગણેશાય નમઃ🌸શ્રી હનુમંતયે નમઃ
🌷જય શ્રી રામદેવપીર દાદા🌷
🌹જય શ્રી માઁ વાઘેશ્વરી માતાજી🌹
શુભ સંવત ‌‌૨૦૭૯ ‌લાભ
|| या देवी सर्व भूतेषु मातृ-रुपेण संस्थिता ||
|| नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
શ્રી કચ્છી પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ

|| કારતક સુદ પૂનમ(તેરસ) રવિવારે તારીખ 6/11/2022||
🕚 મહા આરતી નો સમય સવારના 11: 15 am
પૂનમ મહાઆરતી નવદુર્ગા નિયાણીયુ પુજન અને મહાપ્રસાદ(પેળી )પૂનમ ભરવાના લાભાર્થી
🙏 શ્રી સોની સમસ્ત કચ્છી પરજીયા પટ્ટણી સોની જ્ઞાતી ના પરીવાર તરફથી 🙏
{આજે ચંદ્ર ગ્રહણ હોવાથી પૂનમ ના સમય અને તારીખ મા ફેર ફાર થયેલ છે . (મહારાજ ની સલાહ થી) }

🌳सबका साथ सबका शुभ मंगल🌳
‌‌ ‌‌ ⚜આયોજક ⚜
🐅માઁ વાઘેશ્વરી પૂનમ યુવા ગુપ 🐅
📱9727326479☎
🍁ફરાદી તા. માંડવી કચ્છ🍁

-


8 JUL 2022 AT 18:24


શ્રી ગણેશાય નમઃ🌸શ્રી હનુમંતયે નમઃ
🌷જય શ્રી રામદેવપીર દાદા🌷
🌹જય શ્રી માઁ વાઘેશ્વરી માતાજી🌹
શુભ સંવત ‌‌૨૦૭૮ ‌લાભ
|| या देवी सर्व भूतेषु मातृ-रुपेण संस्थिता ||
|| नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
શ્રી કચ્છી પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ

|| આસો સુદ પૂનમ રવિવાર તારીખ 9/10/2022||
🕚 મહા આરતી નો સમય સવારના 11: 15 am
પૂનમ મહાઆરતી નવદુર્ગા નિયાણીયુ પુજન અને મહાપ્રસાદ(પેળી )પૂનમ ભરવાના લાભાર્થી
🙏 સોની રમેશભાઈ હિરજીભાઇ ધકાણ પરીવાર તરફથી🙏

🌳सबका साथ सबका शुभ मंगल🌳
‌‌ ‌‌ ⚜આયોજક ⚜
🐅માઁ વાઘેશ્વરી પૂનમ યુવા ગુપ 🐅
📱9727326479☎
🍁ફરાદી તા. માંડવી કચ્છ🍁

-


8 JUL 2022 AT 18:18


શ્રી ગણેશાય નમઃ🌸શ્રી હનુમંતયે નમઃ
🌷જય શ્રી રામદેવપીર દાદા🌷
🌹જય શ્રી માઁ વાઘેશ્વરી માતાજી🌹
શુભ સંવત ‌‌૨૦૭૮ ‌લાભ
|| या देवी सर्व भूतेषु मातृ-रुपेण संस्थिता ||
|| नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
શ્રી કચ્છી પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ

|| ભાદરવા સુદ પૂનમ શનિવાર તારીખ 10/9/2022||
🕚 મહા આરતી નો સમય સવારના 11: 15 am
પૂનમ મહાઆરતી નવદુર્ગા નિયાણીયુ પુજન અને મહાપ્રસાદ(પેળી )પૂનમ ભરવાના લાભાર્થી
🙏 સોની રશ્મિ બેન ધીરજલાલ ભાઇ ધાણક પરીવાર તરફથી🙏

🌳सबका साथ सबका शुभ मंगल🌳
‌‌ ‌‌ ⚜આયોજક ⚜
🐅માઁ વાઘેશ્વરી પૂનમ યુવા ગુપ 🐅
📱9727326479☎
🍁ફરાદી તા. માંડવી કચ્છ🍁

-


Fetching Richasri Soni Quotes