5 JUL 2020 AT 10:51

વરસતાં વરસાદમાં
જે વ્યક્તિ કોરો રહી જાય છે
તેની જીંદગીની
ઘણી ઈચ્છાઓ અધૂરી રહી જાય છે.

- રેશમ💫