Ravirajsinh Jadeja   (रवुभा जाडेजा)
116 Followers · 66 Following

🚩🙏 वंशेश्वपी चंद्र श्री जामो जयति 🙏🚩

🚩 आध्यात्म, साहित्य और काव्य का एक श्रोता 🚩
Joined 18 July 2020


🚩🙏 वंशेश्वपी चंद्र श्री जामो जयति 🙏🚩

🚩 आध्यात्म, साहित्य और काव्य का एक श्रोता 🚩
Joined 18 July 2020
7 JUN 2022 AT 22:40

मण पढो,
कण लिखो

-


6 JUN 2022 AT 8:43

સમૃદ્ધિ અને સાદગી

વિશ્વ વંદનીય લતાજી પોતાના પગમાં કિંમતી સેન્ડલને, સોનાની પાયલ પહેરતા અને પગનાં નખ રંગેલા રાખતાં પણ ઉપર હાથનાં નખ ન્હોતા રંગતા અને સફેદ સાદગીવાળી સાડી પહેરતા આને સરસ્વતી કહેવાય જેના જીવનમાં સમૃદ્ધિ પગનાં તળીયે હોય અને સાદગી ઉપર નજર સામે.

વિશ્વ ચેતનાને વંદન 🙏

-


19 MAY 2022 AT 14:41

एक बार एक अंग्रेज व्यापारी महाराजा कृष्णकुमारसिंहजी के पास आया और उनको अपने पॉटरी के नए बिज़नेस के बारे में बातें शेर की। जब कृष्णकुमारसिंहजीने पॉटरी के बारे में उस अंग्रेज के साथ बड़ी गहराई और जानकारी के साथ बात की तो वो अंग्रेज अचंभित रह गया और उसने बिज़नेस में साझेदारी करने का महाराजा को निमंत्रण दे दिया। तब कृष्णकुमारसिंहजीने कहा, कि 'हमारे यहाँ एक कहावत है, कि जिसका राजा व्यापारी, उसकी प्रजा भिखारी और में अगर व्यापार करूँगा, तो मेरे राजा रहते कोई दूसरा मेरे सामने वो व्यवसाय विशेष नहीं करेगा और जब दो व्यावसायिकों के बीच में अगर स्पर्धा नहीं होगी तो ग्राहकों को कोई फायदा नहीं मिलेगा। इसलिए मैं इस व्यवसाय में आपसे साझेदारी नहीं कर सकता (फिर उस अंग्रेजने भावनगर राज्य के किसी व्यावसायिक के साथ साझेदारी करके, भावनगर के नजदीक स्थित शिहोर शहर में खोडियार पॉटरी के नाम से फेक्ट्री बनाई थी।)। आज राजनीति में रहकर जो लोग व्यावसाय कर रहे है उन्हें और व्यवसाय के लिए जो लोग राजनीति में प्रवेश कर रहे हैं उन्हें इस प्रसंग से कुछ बोध लेना चाहिए।

प्रातःस्मरणीय महाराजा कृष्णकुमारसिंहजीको ग्रगोरीयन कैलेन्डर के मुजब जन्म जयंती पर वंदन🙏🚩

ले:- रणधीर झाला— % &

-


29 APR 2022 AT 10:30

જે બીજાનું સારું જોઈને ઈર્ષા કરતાં હોય અને બીજાનું ખરાબ જોઈને વિકૃત આનંદ લેતાં હોય આવા લોકોને "રતન દુખીયા" કહેવાય. — % &

-


22 FEB 2022 AT 19:48

મહારાણી નાઈકિ દેવી 🙏🚩

લે:- ડૉ જયેન્દ્રસિંહ જાડેજા.— % &

-


21 FEB 2022 AT 13:33

નારી મુક્તિ આંદોલનનું સત્ય.

Read Caption— % &

-


18 FEB 2022 AT 16:38

અમૂક વાત મનોમન સમજી જાય તેને મર્યાદા કહેવાય, બીજાંને કહેવું પડે તેને શર્મ કહેવાય અને તે શર્મ પણ પાછી આવવી જોઈએ. — % &

-


18 FEB 2022 AT 15:40

વેળા વસમી આવતા,
મળે ન મારગ કયાંય
(પછી) ધાબળિયાળી ધોળજે,
મઢડા માંથી માય.— % &

-


14 FEB 2022 AT 20:50

સમયે મળે તેને ન્યાય કહેવાય,
સમય વીત્યા બાદ મળે તેને સહાનુભૂતિ કહેવાય.— % &

-


14 FEB 2022 AT 1:57

ઈશ્વર સહુને આપે, સદબુદ્ધિ એવી શુધ્ધ
(તો) જન્મે હજુ જગતમાં, રામ,કૃષ્ણને બુદ્ધ.— % &

-


Fetching Ravirajsinh Jadeja Quotes