Ramesh Ahir  
3 Followers · 3 Following

Joined 28 July 2019


Joined 28 July 2019
13 MAY 2021 AT 6:50

“ભલે ઉગ્યા ભાણ, ભાણ તીહરા ભામણા,
મરણ જીયણ લગમાણ, રાખજો કશ્યપ રાઉત”
- ઈશરદાન ગઢવી

-


12 MAY 2021 AT 22:46

પાણી નો દુષ્કાળ એક વષૅ ને અસર કરે છે
પરંતુ સંસ્કાર નો દુષ્કાળ આખી પેઢી ને
અસર કરે છે.

-


8 MAY 2021 AT 15:30

વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર
"શુરા" બોલ્યા ના ફરે,
ભલે પશ્ચિમ ઊગે સૂર

-


4 MAY 2021 AT 15:39

સમસ્યા દેવા વાળો ચાહે કેટલો પણ મોટો હોય પણ વરદાન દેવા વાળી માં મોગલ થી મોટું નહી હોય.

-


17 OCT 2019 AT 18:10

એ વિચારી ને નારાજ ના થતા
કે કામ મારું અને નામ બીજાનું
કારણ કે સદીઓ થી ઘી અને વાટ
બળે છે પણ લોકો એવું જ કહે છે
દીવો બળે છે.

-


12 AUG 2019 AT 22:19

એક બીજા વિશે બોલવા કરતા
એક બીજા માટે બોલીએ તો
ઘણો ફર્ક પડે

-


28 JUL 2019 AT 20:56

બસ તું હો
એથી વિશેષ જિંદગી શું હોય

-


28 JUL 2019 AT 9:10

યે જિંદગી એક સફર કબ ખત્મ હો જાએ પતા નહિ ઇસ લીયે યે જીદગી મોજ સે જી લિયા કરો દોસ્તો
Ramesh ahir

-


Seems Ramesh Ahir has not written any more Quotes.

Explore More Writers