23 OCT 2019 AT 18:54

હું તારી સાથે ચાલુ છું કેમ !
મને સમજાય નહીં કંઈ એમ !
શ્વાસે શ્વાસે હદય ખેંચાય કેમ !
મારા ધબકાર ધબકે નહીં કંઈ એમ !
નજરે નજરે આંખુ ખેંચાય કેમ !
મારી નજરુ નિહાલે નઈ કંઈ એમ !
દિલ મારું દયાલુ દલ માં દુભે કેમ !
નિર્દોષ ની નાનપ માં સમજાય નહીં એમ

-