Ramaji Rotatar  
14 Followers · 4 Following

Joined 19 July 2018


Joined 19 July 2018
30 JUL 2021 AT 20:29

મા
કદી
અબોલા
લઈ લે તો
જીવાય કેમ ?
સંસાર સાગરે
જીવે કોના આશરે
ભરણપોષણ વિના
થાય કેમ બાળઉછેર ?
સંકલન-રામજીભાઈ રોટાતર "નિર્દોષ"
‌ બાદરગઢ

-


23 JUL 2021 AT 8:55

બહુમતી ના જોરે કોઈ એક જાતીના વ્યક્તિ ને દબાવવા, હેરાન કરવા તે કંઈ ગુલામી પ્રથાથી ઓછું નથી.

-


21 JUL 2021 AT 11:55

હાઈકુ --માયાજાળ

માયાજાળમાં
અટવાણા છૈ અમે
ભવસાગરે

રામજીભાઈ રોટાતર
બાદરગઢ

-


27 JUN 2021 AT 16:45

હાઇકુ
વર્ષા ધરતી
પર મન મૂકીને
વરસી નહી

-


24 JUN 2021 AT 16:35


યોગ દિન ----રામજીભાઈ રોટાતર
કેવો બન્યો છે આજે અનેરો સંજોગ,
એકવીસ જૂન અને વિશ્વ યોગ દિન !

આપણે કરીશું યોગ,ભાગશે બધા રોગ .
વિશ્વ મનાવશે આજે વિશ્વ યોગ દિન !

દરરોજ કરતાં જઇએ પ્રાણાયામ,આસન .
હંમેશાં રહેશું નિરોગી, હળવું રહેશે મન !

સાવધ રહો , આહાર, વિહાર, યમ-નિયમમાં ,
પૂરક,રેચક,કુંભક અને સૂર્ય નમસ્કારમાં

આપણે લઇએ સમ ,રોજ કરીશું અમે યોગ .
એકવીસ જૂન યાદ રાખીશું ,અમે બધાં લોક.

-


20 JUN 2021 AT 20:21

હે
પ્રભુ
પ્રાથૅના
એટલી જ
કે મુજને તું
પરમેશ્વર કે
પિતા રૂપે જ મળે
તો તું જ છત્ર છાયામાં
બાળપણ વીતે શાંતિથી

રામજીભાઈ રોટાતર
બાદરગઢ તા.પાલનપુર

-


7 JUN 2021 AT 21:30

હાઇકું
લાગણીઓનો
ધોધ વહાવ તું મા
મારા મસ્તકે


-


6 JUN 2021 AT 14:59

नाम -रामजीभाई रोटातर "निर्दोष "
गुजरात, बनासकांठा

काव्य -वृक्षारोपण
पेड़, पौधों का करो जतन,
आबाद रहेगा अपना वतन!
ढूंँढना नहीं पड़ेगा ऑकिसीजन,
जब चारोकोर होगा वृक्षारोपण!
हमको देते हैं ये नया जीवन,
कभी फल, फूल और ईंधन !
पृथ्वी पर बचाओगे पर्यावरण,
तो मिलेगा शुद्ध वातावरण!
है "निर्दोष " उसे मत काटो जन,
पांच जून हम पेड़ लगाए सौ जन!

-


5 JUN 2021 AT 7:20


શબ્દ વાવેતર એક પરિવાર
ખાસ સ્પર્ધા ફોર્મેટ
નામ----રામજીભાઈ રોટાતર "નિર્દોષ"
પ્રકાર-પધ
શીર્ષક-વૃક્ષનું જતન

🌲 વૃક્ષારોપણ
વૃક્ષ ,વેલાનું કરો જતન,
સમૃદ્ધ રહેશે આપણું વતન.
શોધવો નહીં પડે ઓક્સિજન,
જ્યારે ચારેબાજુ થશે વૃક્ષારોપણ.
આપણને આપે છે નવું જીવન,
ક્યારેક ફળ, ફૂલ અને ઇંધણ .
પૃથ્વી પર બચાવશો પર્યાવરણ ,
તો મળશે શુદ્ધ વાતાવરણ.
"નિર્દોષ"છે તેને મત કાપો માનવ!
પાંચ જૂને સૌ એક વૃક્ષ વાવો માનવ !

મારી આ રચના અપ્રકાશિત અને સ્વરચિત છે.તેની બાંહેધરી આપું છું.

-


4 JUN 2021 AT 16:40

હાઇકુ
સૌ વૃક્ષો વાવે
મળે નવજીવન
ઓક્સિજન

-


Fetching Ramaji Rotatar Quotes