આંખો મીંચીને એમને કતલે આમ કર્યા,
નજરથી નજર મળતાં, એમને અમને એમનાં કહ્યાં.
શું કહું એમની અદાઓ પર અમે ઘાયલ થયા,
હસીને એમનું સામે જોતાં અમે શમણાં જોતાં થયાં.-
मत समझो दीवाना मुझे,
उसने यही पता बताया था।
रूह सुन रहा हु में उसकी,
उसने यही मिलने बुलाया था।-
હે મનખા
હાઉં હાઉં કરતો આ મનખો, સઘળું છે તોયે રોતો.
નમ ક્યારેક હસ ક્યારેક, સૌ તારું થાશે વાટ જોતો.
મરા મરા ના જાપ જપતો, રામ સમજી એ તને જ સોંપતો.
જીવી લેને વીરા જિંદગી, શા કાજે આટલું ચંચુપાત કરતો.-
લાગણીઓની ઝાપટ ઝૂપટ કરતા કરતા,
મનના એ ખૂણે હું પહોંચ્યો ત્યાં.
સદીઓ પછી પણ એ ઊભી રાહ જોતા,
મારી કાજે પ્રેમ લઈને ઊભી ત્યાં.
ખાલીપાની ઘૂળ ખંખેરતા ખંખેરતા,
એ સમયને જીવંત જોયો આજ.
-
आप से तुम तक का सोचा,
मगर वे बनके अब ना रहे।
सोचा तो था बहुत कुछ,
मगर वो कुछ में ही उलझ गए।-
आंखों में उनकी तस्वीर लेके,
उनका दीदार करने लगे।
सदी बीत गई उनकी राह देखते,
अभी भी अपना दिल थाम के बैठे।-
વધુ લખતાં વ્યથા ગુમાવી,
શબ્દો સાથે ખેલ અજમાવી,
શા કાજે લહીયો મૂંઝવણમાં નાખે?
પિરસ એવું કે હર કોઈ જાણે.-
हमने ही चाहत के रास्ते पर ठोकर है खाई,
उनको क्यों कोसे, बेवफाई हमने अपनाई।
-
वजूद भुला कर हमने,
सब कुछ उनके नाम कर दिया।
रुसवाई मिली उनसे,
तो हमने प्यार के नाम कर दिया।-
उन बालों को सहलाना हमने चाहा,
कमबख्त चाहत तस्वीर तक ही तय हुई।-