Raj Gor   (कविराज)
1 Followers · 4 Following

read more
Joined 3 February 2021


read more
Joined 3 February 2021
6 MAR AT 16:01

પ્રેમ છે મને અને તને એક મેક થી …
તને એ સમજાવું કેમ જે સમજ્યો હું તારા થકી
દુઃખ દરદ પીડા હોય તારી ને મૂંઝવણ થાય મારી
કામ તારો ને ઉત્સાહ વધારે હોય મારો
ક્યાંક તું વિચારે છે મારા કાજે તો..
એજ સમયે મારે સ્મરણ હોય તારા કાજે
મળવાના બહાના કાઢે તું વારે વારે
પ્રેમ છે ઘણો અટપટો અવઘડ ગોટા વાડો
તને થાય કે કવિરાજ કહી જાય
મને થાય કીધા વગર તું સમજી જાય

-


27 FEB AT 23:55


આમ તો કહેવાય છે (૨)
કે સ્ત્રી ને આંખો જોઈ ને બધું સમજાય
તો તું કેમ મારા થી અજાણ વર્તાય

આંખો તો હંમેશા તારી પણ (૨)
મારા માં કંઈક શોધતી હોય છે
જે જોઈએ તને કદાચ મળી પણ જાય છે
પણ કેમ તું પગલું મળવા માં અચકાય છે

જો કેટલો સમય થયો તને,મને મળે…(૨)
આજે પણ જે તારામાં મન વર્તાય છે
એજ વિચારો કવિરાજ ના મન માં જણાય છે







-


16 DEC 2024 AT 2:11

જાણી ને પણ અજાણી બને છે …
આ જો જે આગ લગળી હતી તે
 હૃદય માં એ હજી સળગે છે…

પ્રેમ તને પણ છે મારાથી એટલોજ હું એ જાણું છું 
તો કેમ તું તારા અંતર થી અજાણ બની ફરે છે
જાણી ને પણ અજાણી બને છે …

મને પ્રિય કરી તરો ક્યાં તું પોતે ખોવાય છે
ડગલાં માંડ મારી પાસે જો કેવો માંડવો બંધાય છે
જાણી ને પણ  અજાણી બને છે …

ક્યાં સુધી રહેશે જાણી ને પણ  અજાણી 
તારા કવિરાજ પાસે ખોલિદે મન ને વાણી 
જાણી ને પણ  અજાણી બને છે …



-


1 JUL 2022 AT 23:16

प्रेम की गहरी गलियों से गुजरना
हर किसी के बस का काम नहीं
कई लोग आते तो यहां है
पर अरसा सारा निकल पाते नही

-


1 JUL 2022 AT 23:10

I wanna tell you something...
Oh listen my Beats of heart ..
Come to my life

-


29 JUN 2022 AT 12:05


મારા જીવન નો આનંદ તરા સાથે જ છે
અડધું તને સતાવવામાં પછી તને મનાવવા માં
તરા અમથા નખરા મેરે મન ગમતા છે
મન માં તરા સંતાયલા પ્રેમ ના આ પારખાં છે
મને જોતાને તારી આંખો માં થતાં ચમકારા
મારી માટે મધ દરિયે મળતા કિનારા
અનંત બડ બડ કરતી તારી વાતો …
જગાવે મને અખે આખી રાતો
કરતા કરતા કામ ક્યાંક ખોવાઈ જાઉં છું
તારી સાથે ના સપના માં પોરવાઈ જાઉં છું
સદા નટખટ તું લજવાઈ જઇશ
જ્યારે બની કવિરાજ સઘળું કહી દઈશ.

-


27 JUN 2022 AT 18:34

મિલન ની એ મોહિની આશ છે
મારે મન મીઠો તરો પ્રતિસાદ છે
સઘળું કંઈ ત્યાગી દઈએ તો પણ
ખાસ આપણો એકમેક નો અહેસાસ છે
ઈશ્વરે રચેલી તારી ને મારી આ પ્રેમ ગાથા
જન્મો ના વનવાસ પછી એક પ્રિયવાસ છે
રુદય ના ધબકારા વધિગયા
હાથ પગ જાણે ફૂલી ગયા
તારી સાથે મળવા નો સમય પાસ છે
બમણો કવિરાજ નો સ્વાચ્છોસ્વાસ છે

-


14 JUN 2022 AT 20:13

આજ નો દિવસ છે કઈં ખાસ….
એમની સાથે મુલાકાત ની છે વાત
થોડિ વીજળી સાથે ચાલુ છે વરસાદ
જઈ પકડી એમનો હાથ
ચા પીવી છે એક સાથ
ગણી ગણી બધી કરવી છે વાત
બાઇક ની રાઇડ ને મોડિ રાત
કંઈક મસ્તી ક્યાંક પ્રતિસાદ
પ્રેમ છે મારો નવજાત
કવિરાજ ના શબ્દો ને મારો અહેસાસ

-


13 JUN 2022 AT 4:33

सीधी सी बात है
जो मेरे साथ है ,वो मेरे खास है
जो मेरे खास है वो दिल के पास है
जो दिल के पास है वो जीने की आस है
जो जीने की आस है वह ही तो सांस है
यह कविराज का एहसास है उनके बिना
बाकी सब कोई बकवास है

-


10 JUN 2022 AT 11:17


3
ચંદ્રમા પણ વાદળો પાછળ છુપાય છે
તને મને જોતા એ પણ લજવાય છે
કોઈ કહે એ કાનો ને તું રાધા છે
જન્મો જનમ કવિરાજ તો તારાજ છે

આ પ્રેમ મને બહુ પજવે છે
વારે વારે હેરાન કરી
ફરી ફરી રીઝવે છે

-


Fetching Raj Gor Quotes