R V   (R.V.)
902 Followers · 4 Following

read more
Joined 31 March 2020


read more
Joined 31 March 2020
24 JUL 2022 AT 9:43

એ કાન્હો મને યાદ આવે......
યશોદા નો લાલો ને નંદબાબાનો દુલ્હારો,
બલરામ નો અનુજ ને રેવતીભાભી નો દેઐર,
મામા કંસ નો ભાણેજ ને કુન્તિ માતા નો ભત્રીજો,
અર્જુન નો સારથી ને સુદામા નો પરમ મિત્ર,
અષ્ટપટરાણી ના સ્વામી ને ગોપી ના વસ્ત્ર ચોરનાર ચોર,
રાધાનો પ્રેમ ને મીરાં નો સહારો,
એ કાન્હો મને યાદ આવે.......

-


27 MAR 2022 AT 14:15

સ્વભાવમાં આવતો બદલાવ દરેકે જાણયો.....

પણ એ બદલાવનુ કારણ કોઈએ ન જાણ્યું.....

-


29 JAN 2022 AT 14:20

अक्सर वो लम्हा गूजर जाने
के बाद ही पता चलती है !!!

-


28 JAN 2022 AT 18:15

चाहे कितना भी दर्द क्यूँ ना मिले,
हम यू ही मुस्कराते रहेंग !!!!

-


1 DEC 2021 AT 6:14


Don't Let Your Past Blackmail Your Present And To Ruin Your Beautiful Future......

-


25 OCT 2021 AT 11:28

Do your best !!!

God will do your rest........

-


1 SEP 2021 AT 22:25

लेकिन उस भूल को याद रख
के हम और बड़ी भूल करते है !

-


31 AUG 2021 AT 21:46

फिर भी आखिर में तूने मुझे मौत के हवाले कर दिया !!!

-


30 AUG 2021 AT 15:14

છે આજ મારે,
રાધાના પ્રેમે તો મીરાં ની પ્રીતે રંગાવું છે આજ મારે,
રૂક્ષ્મણી ના ભાવે તો ગોપીઓ ના રાસે રમવું છે
આજ મારે,
અર્જુન ના સારથી થઈ તો સુદામા ના મિત્ર થઈ
જ્ઞાન નો બોધ આપવો છે આજ મારે,
યશોદા ના લાડે તો દ્રૌપદી ની જીદે,
કૃષ્ણમય થવું છે આજ મારે !!!

-


25 AUG 2021 AT 21:55

ઘણી વખત વિચાર આવે છે કે હાર માની લવ
પછી વિચાર આવે છે કે હજી તો મારે
ઘણા ને ખોટા સાબિત કરવાનાં છે....

-


Fetching R V Quotes