આપણે સમયની રાહ જોઈએ છીએ..⏳
પણ સમય⏱️ કદી આપણી રાહ જોતું નથી..💯-
શ્વાસોમાં તોફાન અને,
આંખોમાં સપનાઓની આંધીઓ ઉઠે છે;
પણ ઊંચી આ ઉડાનને,
થોડીક એવી મજબુરીઓ કઠે છે.-
દિવાળીના દીવડાની જેમ તમારું જીવન ઝગમગતું રહે,
રંગોળીના રંગોની જેમ તમારું જીવન ખીલતું રહે
✨એવું આ નવું વર્ષ ખુશીઓથી છલકાતું રહે..✨
🙏એવી આપ સૌને શુભકામનાઓ !!🙏
-
ये खुला आसमान,
हसीं वादीयॉ और खूबसूरत नजारा;
बस रहना है प्रकृति के संग
भूला के सारे गम!!-
आज भी खड़े हैं,
देश की रक्षा के लिए;
उन सभी बहादुरों को,
देशवासियों का सलाम हैं।-
જ્યારે વરસાદના ટીપાંના સ્પર્શથી;
જેમ ધરતી મહેકી ઉઠે ને..
એવી લહેરનો કિનારો છે તું!-
એની એ અમી ભરેલી આંખો,
જેના હોઠે છલકાતું સ્મિત;
જેનો વહાલનો દરીયો અનંત છે,
એનું કદી ખૂટે નહીં એવું સ્નેહનું ઝરણું;
જેના ખોળામાં સમાતી આખી દુનિયા છે!
અરે! આ તો મારી “વ્હાલી માં” છે.
-
अब थक चुके हैं ये कदम,
चल घर चले मेरे हमदम;
सुबह यहीं आना है,
अपने पंखों की उड़ान भरने।
-