purva upadhyay   (Pūŕvã)
20 Followers · 23 Following

Come and join,
Together we can support eachother..
Joined 2 October 2020


Come and join,
Together we can support eachother..
Joined 2 October 2020
24 APR 2022 AT 12:52

મને સમજાતું નથી લોકો સમજે છે શું દીકરી ને
પરાયું ધન કહી ને પહેલે થી જ કહી દે છે
આ ઘર નથી તારું,
મન માં ગુંચવણ લાઇ ને ચાલી એ દીકરી
કેમ આ ઘર નથી મારુ
ચોકલેટ લાઇ ને આપે છે પાપા મને
હાથ માંથી ચમચો લાઇ ને ચોપડા આપે છે મમ્મી મને
ઘોડો બની ને પાપા પીઠ પર બેસાડે છે મને
તો રાતે વાંચું ત્યારે ચા આપે છે મમ્મી મને
પરાયું ધન કહી ને પરણાવે છે મને
કહે છે હવેથી આ ઘર છે તારું
દીકરી પણ વિચારે કયું ઘર હુ સમજું મારું
સામે વાળા ને મતલબ છે રસોઈ માં
તો કોઈ આવી ને પૂછે કેવી રસોઈ બનાવે તમારી વવ
પણ એમ નઈ પૂછે કે એ દીકરી ને ગમે છે અહીંયા
જે હાથ માં હતી ચોપડી ઓ
એ હાથ માં આવી ગયો ચમચો
મને ખબર આ બધી જગાએ નથી હોતું આવું
કોઈ રાખે દીકરી ની જેમ
કોઈ રાખે વવ ની જેમ
કહે છે મા બાપ સમજ એ ઘર ના મોટા ને
પણ એમ કેમ નથી કેહતા મા બાપ બનજો મારા દીકરી ના
વાંક ક્યાંક દીકરી નો કાઢશે
રહેવું તું ઘરે મા બાપ ની સેવા માં
તો પરણાવી દીધી એને બીજા ની સેવા માં
મારુ કોઈ મન દુઃખ નથી આ વાત માં
શા માટે દીકરી જ જાય કોઈ પ્રશ્ન નથી એમાં
પણ ક્યારેક તો સમજો એ દીકરી ની વ્યથા.

-


20 APR 2022 AT 12:06

I know its not right to say
That i am feeling little weird today
But why not right
Dont ignore your vibes
Just stay there and feel
If its weird share with someone
May be that help you
Like i am sharing here..

-


29 MAR 2022 AT 22:36

Okay so social media actually made you depressed. Ever think why! you show stories and post and think why you cant get a life that way. Because they live their laxury life and you may be dont, but ever think that every one has their own destiny. Just think you have your heart which never leaves you behind. You cant compare your life on a basis of how you live it. You need to understand you choose your life you choose to be live that way, you know why because this life gives you happiness which you cant get in a laxury life. Because you are a person who always look for a happiness in a small things and in your close people. So be you, dont compare your life because you have your heart and your heart never tells you lie that belongs to you..

-


8 MAR 2022 AT 8:13

You know what frightens
Them the most, " A girl with a book"

-


7 MAR 2022 AT 20:43

Wounds
Of your soul
Are a sign of
Purity

-


4 MAR 2022 AT 18:10

नज़र ने नज़र से पूछा
क्या नज़र लगाओगी
नज़र भी शरमाय हुई सी
कहा तुम्हारी नज़र
मेरे लिए इबादत है
ये नज़र ऐसी तुम्हारी
नज़र से हटती नही है।

-


28 FEB 2022 AT 13:11

પાનખર માં વૃક્ષ પાન ખેરવે
તો બીજા પાન ની આશા નથી છોડતું
હૃદય ને દુઃખ થાય ત્યારે
તે ધબકવાનું નઇ છોડતું..

-


15 FEB 2022 AT 8:22

रिश्ते कही न कही टूट रहे है
अपने फैसलो पर दुनिया के ताने सुन रहे है
उम्मीदों का ज़ोला उठाये चल रहे है
हम गिर गिर के ही सही आगे बढ़ रहे है।

-


9 FEB 2022 AT 18:08

You might miss the emotion
But can't miss the vibe of that emotion..

-


27 JAN 2022 AT 21:12

You are better off choosing yourself
Than trying to convince someone to choose you.

-


Fetching purva upadhyay Quotes