Prutha Jani  
13 Followers · 6 Following

Joined 11 April 2019


Joined 11 April 2019
5 AUG 2019 AT 11:13

THIS IS YOUR MONDAY MORNING REMINDER THAT YOU ARE POWERFUL BEYOND MEASURE,
THAT YOU ARE CAPABLE OF PRETTY MUCH ANYTHING
YOU ARE WILLING TO WORK FOR
AND THAT YOU COULD CHANGE YOUR
LIFE TODAY

-


25 JUN 2019 AT 21:09

DON'T LET OTHERS CONVINCE YOU THAT THE IDEA IS GOOD..WHEN YOUR GUT TELLS YOU ITS BAD...

-


12 JUN 2019 AT 21:35

એ એક સ્પર્શ વરસાદ નો ...

જળવળતા સૂરજની ગરમી સામે તારો એક સ્પર્શ જ કાફી છે...

આજ સપ્શૅ ની‌ રાહ સૌ કોઈ જોતું.... તારી ‌દીધેલી મિઠી મિઠાસ સૌ કોઈ માણતું...

તારી આવવાની આગાહી ને મોરલા જણાવતા.. અને તારી જવાની આગાહી મીઠી ઠંડી જણાવતી...

પંછી થી લઈને માનવ સુધી સૌ કોઈ ને તું મહેકાવતો...
મુરઝાયેલા ફૂલ પણ ફરી એકવાર ‌મહેકતા...

-


9 JUN 2019 AT 16:08

YOUR MIND IS A POWERFUL THING.

WHEN YOU FILL IT WITH POSITIVE THOUGHTS.....

YOUR LIFE WILL START TO CHANGE

-


29 MAY 2019 AT 19:15

OVERTHINKING IS THE BIGGEST CAUSE OF OUR UNHAPPINESS

KEEP YOURSELF OCCUPIED.

KEEP YOUR MIND OFF THINGS THAT DON'T HELP YOU.
THINK POSITIVE.

-


27 MAY 2019 AT 20:13

જ્યારે તમે ‌બીજા ના માં ‌પ્રેમ ગોતશો‌ને તો પ્રેમ નઈ મળે
એના માટે પોતાને પ્રેમ કરતા થવું પડશે

અને ‌એક વાર પોતાને પ્રેમ કરતા થઈ જશો તો બીજા કોઈ ના પ્રેમ ‌ની જરૂર નઈ પડે

LOVE YOURSELF 😘😍

-


24 MAY 2019 AT 20:40

ક્યારેક પોતાના માટે જીવન જીવી જોવો

શું ખબર કે પોતાના માટે જીવન જીવી શકવાનો સમય‌ કેટલો છે ?

એક અફસોસ કરતા જીવન જીવાનુ મૂલ્ય ‌વધારે છે.

-


20 MAY 2019 AT 20:20

અંધકાર માંથી‌ અજવાળા ‌તરફ નો માગૅ‌ સરળ નથી

પણ

એવા બનવું કે પોતાના તેજ થી અંધકાર એ અજવાળા માં પરિણમે...

-


19 MAY 2019 AT 17:06

જીવન મા‌ સારા‌ માણસ બનીયે કે ન બનીયે !

પરંતુ

માણસાઈ ના છોડવી જોઈએ...!

-


19 MAY 2019 AT 16:43

GOOD TIMES BECOME
GOOD MEMORIES

BAD TIMES BECOME
GOOD LESSONS

-


Fetching Prutha Jani Quotes