પ્રભુ તારા સિવાય મારું કોઈ નથી...
આટલી મોટી દુનિયામા મારો કોઈ સહારો નથી,
પ્રભુ તારા સિવાય મારે કોઈ આરો નથી,
ધીરે ધીરે સમય વિતતાજ બધા અળઘા પડી જાય,
બધુજ કરવા છતાં, આપણા જ પારકા થાય,
ત્યારે પ્રભુ મને તારી ખુબ યાદ આવે...
સર્વ સૃષ્ટિ મા બધુજ તારું છે,
પણ તારા સિવાય કોઈજ મારું નથી...
ખુબ સાથે ચાલવા બાદ પણ
અંતે મંઝિલ એ એકલા હશું,
તારી પાસે આવાની ટિકિટ લેતા હશું...
સ્મશાન મા બધાજ મને એકલો
મૂકી ચાલ્યા જશે...
અને જીવન મા અને જીવન બાદ પણ તુજ મારી સાથે હોઈશ,
એટલેજ કહું છું પ્રભુ તારા સિવાય કોઈ મારું નથી....— % &-
કોઈની વાસ્તવિકતા જાણ્યા પેહલા, કોઈના વ્યક્તિત્વ પર આંગળી ના ચિંધવી...
-
There is a simple rule of God,
The ones who do bad does not get good,
And the ones who do good does not get bad...-
THE MAN ASKED LIFE,
Why it is too hard to live you and also too hard to lose you ??
Life gives a beautiful answer,
There is no satisfaction that's why it is hard to live and death is a bitter truth that you cannot accepting that's why,it is hard to lose ...-
By Speaking bitter truth,
end the relationship is
BETTER
than to speaking sweet lie to
maintain relationship... 💯💯
Leave the fake friends...-
ખુબ નાની ઉંમર મા, સ્માર્ટ લોકો ની સ્માર્ટનેસ્સ એ લાગણીયો ના ટુકડે ટુકડા કરી નાખ્યા અને કેહવા લાગ્યા અમારી ટીકા કરે છે... વાહ રે મતલબી વાહ!!
-
Hey diii...
Your comment section is off so I want ask something through this...
When you start writing book??
And how you publish it??
Please give me some ideas, right now I am too small but one day I also want to publish book, hope so you give me ideas...-
કાશ એક ફઈ હોતા...
વાર તહેવારે ફઈ ઘરે આવતા,
સાથે મીઠાઈ અને કપડાં લાવતા,
સાથે ફઇના છોકરા પણ આવતા,
ખુબ ખુશીયો નો ભંડાર ઘરે લાવતા,
કાશ એક ફઈ હોતા...
રાખડી નો તહેવાર પપ્પા પણ મનાવતા,
ભાભી કઈ ને કોઈ મમ્મી ને પણ બોલાવતા,
આમારું આંગણ પણ કોઈક સોહવતા,
કાશ એક ફઈ હોતા...
પોતાનું રુદન કોઈને કહી નથી શકતો બાપ મારો,
કાશ ફઈ હોતો એમને સાથ તમારો...
ઉત્સાહ ભર્યો હોતો દર પ્રસંગ અમારો,
કાશ યાર ફઈ હોતો સાથ તમારો...-
DEAR, BADE PAPA...
That day is like a fear,
And I don't had any reason to stop my tear,
Why we can't meet again??!!
This question in my mind everyday begin,
Please come back again...😭🤞🏻
I am finding you in sky,
I come there, if I can fly,
I am missing you everyday,
But you can't come to meet me anyday,
Please come back one day...🥺😭
Your hugs and your smile,
Now it's far away thousands of mile,
Here I am crying and missing,
And I think there you are trying to teasing...😣🥺
Till my last breath,
I will wait for you...
Our destiny is diffrent but destination will be same...
We will meet BADE PAPA🥺♥️-