Prashant Mungra   (Prashant Mungra શાંત..✍️)
16 Followers · 7 Following

read more
Joined 6 December 2018


read more
Joined 6 December 2018
29 JAN 2022 AT 23:35

Something different between ,ok & okay...

-


8 DEC 2021 AT 23:04

ए खुदा,
अब तुजे भी किससे डर लगने लगा,
तू जो हमारे कवच को वहा बुलाने लगा।

-


8 DEC 2021 AT 22:47

તમારા વિચારોને પિંજરામાં ન રાખો,
એ ઉડશે તો સપનાં સુધી પહોંચશે.

-


21 JUL 2021 AT 17:27

ગુજરાતીનાં બેફામ શબ્દોથી
કોઈ ઘાયલ થઈ મરીઝ નીકળે છે,
કોઈ શાંત વનમાં વહે મિલિન્દ અનિલ,
હજુય રાગ ભૈરવ બની ક્યાંક
ખલીલ રણકે છે...

-


18 JUN 2021 AT 22:24

Yes,It's raining ....
Till I didn't hold my Umbrella,
Because Someone promised me,
' I will come whenever you miss me.'
And I never forgot this words,
like people never forget to take Umbrella in monsoon ...
Every monsoon evening brings me her frangance ,
I forget my sadness and feel jubilant.

As rain drop feels the ground I run steadily towards it,
Not for refreshment but to hide my emotions.
Yes, it's Raining...

-


15 JUN 2021 AT 16:46

कड़ी धूप भी आज
एक ठंडी लहर लाई है,
लगता है फिर से
वो परी शहर में आई है।

-


4 MAY 2021 AT 16:09

બોલ્યા વગર ન ચાલતું
એક પણ ઘડી,
'ને હવે માત્ર મૌનની
કલાક આવવા લાગી,
ચહેરો જોઈને ઓળખી જાય છે
દુઃખ ને લોકો,
પણ ખરા સમયે મૌસમ
નકાબ પહેરવાની આવી..

-


2 MAY 2021 AT 13:52

बेवजह बदनाम है फिजा यहां,
मौसम तो किसी के
आने और जाने से ही बदल जाता है।

-


13 APR 2021 AT 20:03

ફુલ કોઈ દેખું ખીલેલું, 'ને તું યાદ આવે,
મહેક આવે માત્ર કોઈ ફુલની ,'ને તું યાદ આવે...

સરનામું ક્યાં જોઈએ મનને પહોંચવા પાસ તારી,
હું મારી ઘરે પહોંચું , 'ને તું યાદ આવે...

રૂપનાં દર્શનની લાલચ ક્યાં છે મારી આંખોને,
અરીસામાં હું મને જોઉં, 'ને તું યાદ આવે...

મદિરા તો ખોટા બદનામ છે મહેફિલના,
હું તો ખાલી પ્યાલો પકડું , 'ને તું યાદ આવે...

હરિફાઈ હોય રોજ રાતે ઊંઘ 'ને સપના વચ્ચે,
ઊંઘ જીતે ને હું હારું એ પહેલાં તું યાદ આવે...

સાવ સુનો ઊભો છે ઝરૂખો 'પનઘટ' નો,
બે પારેવા આવે આંગણે , 'ને તું યાદ આવે...

ગણવા ન પડે સ્પંદન આ હ્રદયના મારા,
શબ્દો ગણી લે 'શાંત'ના, બસ એટલી તું યાદ આવે...

-


11 APR 2021 AT 10:55

एक जख्म की दवा
साथ लेके निकलता हूं,
किसीको ना हो दर्द ऐसा
दुआ ये
साथ लेके निकलता हूं।

-


Fetching Prashant Mungra Quotes