Pooja Boghara  
1.6k Followers · 17 Following

दुनिया की एक झलक मेरी नज़र से 📝
Joined 2 July 2018


दुनिया की एक झलक मेरी नज़र से 📝
Joined 2 July 2018
22 OCT 2022 AT 23:27

वो संबंध,
जिसे आप चाहते है की कभी ना टूटे,
उस संबंध को ऐसी हरएक सम्भावनाओं के पास जाने दो,
कि जहा उसका टूट जाना बहोत ही आसान लगे!
.
.
.
अगर उसके बाद भी वो संबंध टीका रहा,
उस सारी बेबुनियाद सम्भावनाओं के सामने,
तो मान लीजिए की,
दोनों तरफ़ से उस संबंध को खुद से ज्यादा संभाला गया है। 

- पूजा बोघरा















-


27 OCT 2021 AT 21:28








हर किसीको इतनी नजदीक से भी न जाना करे,
की कभी मिले और आंख भी न मिला सके !

- पूजा बोघरा









-


15 SEP 2021 AT 12:27







સંબંધ એટલે શ્વાસ,
જો એમાં તિરાડ પડશે તો જાત વેચીને પણ કોમામાં ગયેલ માણસને પાછો લાવી શકવાની શક્યતાઓ છે,
પરંતુ એકવાર એ છુટી ગયા પછી જીવ દેવા તૈયાર હશો તો પણ
બંધ પડી ગયેલ લાગણીને ધબકતી નહીં જ કરી શકો.

- પૂજા બોઘરા








-


10 JUL 2021 AT 0:57





જુદા પડતી વખતે કંઈક છુટી ગયાની "હાંફ" કરતાં,
છૂટા પડી ગયાની "હાશ" નો આભાસ થાય તો સમજવું
કે એ સચવાયેલો નહીં પણ સાચવવો પડેલો સંબંધ હતો !

- પૂજા બોઘરા





-


21 JUN 2021 AT 20:55



तुम्हें पैसा 'उड़ानें' पर चाहिए लगाम,
हमें उसे 'कमाने' को चाहियें दोनों पाव,
आप के पास है छत,
आप अमीर हो बेशक,
हमारे पास ओढ़ने को हैं पूरा फलक ,
हमारी कहानी हैं ज़रा-सी अलग ।

- पूजा बोघरा










-


10 JAN 2021 AT 12:56

એક ક્ષણમાં વીંધાય છે.


એટલી આસાનીથી ક્યાં પૂરાય છે,
સંબંધમાં જે તિરાડ સીધી દેખાય છે.

સીધાં રસ્તે દોડવામાં ક્યા થકાય છે,
બસ જિંદગીના વળાંકે હાંફીં જવાય છે.

જેટલી સહજતા એની વાણીમાં વર્તાય છે,
સાચે જ લાગે છે જાણે અમથું જ બોલાય છે.

એનું ખેંચાણ જ ઘણે દૂર સુધી લંબાય છે,
જે સંબંધ કોઈ બંધન વગર બંધાય છે.

જેને ફેલાવતા વર્ષોના વર્ષો ખર્ચાય છે,
એ જ પાંખો એક ક્ષણમાં વીંધાય છે.

- પૂજા બોઘરા




-


6 OCT 2020 AT 23:28


અભિનય કરવો...


જો છો સાચા, તો અમસ્તો શા માટે કરવો?
સાવ જ ખોટો અભિનય શા માટે કરવો?

જો જરૂરી જ હોય, તો શા માટે ન કરવો ?
પરંતુ જાત સાથે જ અભિનય શા માટે કરવો?

જો છે ખાતરી નહી જ દે દાદ, તો શા માટે કરવો?
સીધી ગઝલને વળાંક દેવાનો અભિનય શા માટે કરવો ?

- પૂજા બોઘરા




-


5 SEP 2020 AT 21:19

લખાતું નથી...


રસ્તાઓ એવાં પણ છે જ્યાં જવાતું નથી,
ને પાછું એવુંય છે કે અહીં રહેવાતું પણ નથી,

ઘણું સાચું એવું પણ છે જે ચર્ચાતું નથી,
ને પાછું એવુંય છે કે બોલતું પણ નથી,

છે કથન એવું પણ જે સાંભળી શકાતું નથી,
ને પાછું એવુંય છે કે મૌન પળાતું પણ નથી,

લાખ પ્રયત્નો છતાં પણ એ ભુલાતું નથી,
ને પાછું એવુંય છે કે યાદ કરી શકાતું પણ નથી,

જાતને પણ એ કહેવાતું નથી,
ને પાછું એવુંય છે કે લખાતું પણ નથી.

- પૂજા બોઘરા



-


27 AUG 2020 AT 22:06





जब कोई बात जाननी हों,
तो आंखोंसे मिलना ही सही,
वरना लफ़्ज़ तो यही कहेंगे,
कुछ हुआ ही नहीं...

- पूजा बोघरा















-


24 AUG 2020 AT 20:41

लौटोगे नहीं...?


कभी जो बस यूंही आम समजकर जिये नहीं ,
कभी किसी के वास्ते कितनों को जो दिए नहीं ,
ये सब पलों ने मिलकर जो किस्से उधार दिए थे मुझे,
बस, वो पलों को कुछ यादें वापस लौटानी हैं मुझे,
क्या लौटोगे नहीं...?

- पूजा बोघरा







-


Fetching Pooja Boghara Quotes