જે લોકો તમને જીવનની રેસ મા દોડીને હરાવી નથી શકતા....
તે લોકો તમને માનસિક રીતે તોડીને હરાવાની કોશિશ કરે છે....-
પાછળ ના પેજ ઉપર કઇક સારુ લખ્યું હસે
અેવી આશા સાથે પાછળ ના બધા પેજ
શાંતિ થી વાચવા એજ જીવન છે.-
बडे अजीब है ये जीवन के रास्ते....
अनजाने मोड पर कुछ लोग अपने बन जाते है....
मिलने की खुशी दे या ना दे मगर बिछडने का
गम जरूर दे जाते है....-
तकलीफे तो बोहोत है जिंदगी मे......
मगर तेरी यादो से ज्यादा कोई परेशान नही करता....
-
તારા માટે
ભગવાન પાસે ખુશી માંગુ હૂ તારા માટે...
તારા ભાગ ના દુઃખ માંગુ હુ મારા માટે...
ભગવાન ખુશ રાખે તને હમેશા...
બસ આજ દુઆ માંગુ હુ તારા માટે...
તારા વગર મારો હર પલ ઉદાસ છે...
તારો હર પલ ખુશી થી વીતે...
બસ આજ દુઆ માંગુ હુ તારા માટે...
તને યાદ કરી મારી આંખો ભીની થઈ જાય છે...
મને યાદ કરી તારી આંખો ક્યારે ભીની ના થાય...
બસ આજ દુઆ માંગુ હુ તારા માટે...-
જે યાદો ને યાદ કરીને ચેહરા પર
સ્માઈલ આવી જતીતી.
આજે એજ યાદો ને યાદ કરીને
આખો મા પાણી આવી જાય છે.-
દુઃખ જો મન મા આસાની થી સમાય જતૂ હોત
તો આસુ ની જરુરત ક્યારે પડી જ ના હોત
શબ્દો ના આધારે જો બધૂ જ વ્યક્ત થય જતૂ હોત
તો લાગણી ઓ ને કિમંત રહી જ ના હોત.-
કોઈ મંત્ર આપો મને કે હૂ થોડી દુનિયાદારી સમજી શકૂ.
બોવજ નુકસાન કર્યુ છે મારા ભોળપણ એ મારુ.
-
મોત નો રસ્તો પણ અપનાવી ને જોઈ લીધો
પણ એમની યાદો થી દૂર જવુ બોવ મુશ્કીલ છે.-
એમની જુદાઈ ની કહાની સૂ બયાન કરુ શબ્દો મા.
બસ તે રૂહ મા સમાયા છે,મારા હર દર્દ મા દિલ બની ધડકે છે,
અને મારા હર આસું મા પાણી બની વહે છે.
-