Piyoosh Kala   (Anjaan)
1 Followers · 14 Following

New
Joined 12 March 2024


New
Joined 12 March 2024
3 APR AT 18:17

નયન અને નીંદરું વચ્ચે કશો તણાવ હશે,
મળી શક્યાં નહિ, પાંપણમાં અણબનાવ હશે.

-


30 MAR AT 23:35

શણગારમાં તું સમય ખોટો ખર્ચે છે,
તારી સાદગી સીધી દિલને સ્પર્શે છે.

-


29 MAR AT 23:15

શીખયું હતું મેં ગણિતમાં પૂર્વધારણાઓ વિશે....સાહેબ
રિયલ જિંદગીમાં પણ કોઈ પૂર્વધારણાઓ બનીને જ રહ્યા...!!!

-


28 MAR AT 13:19

મે સાક્ષી માં ચાંદ રાખ્યો....
ને એણે ચુકાદો અમાસ ના દિવસે રાખ્યો..!

-


25 MAR AT 23:55

ગાલ ને તારા સ્પર્શવા હથેળીઓ સોધતી હતી ટાણું,

ને બસ, સામે જ આવી ગયું હોળી નું બહાનું..

-


19 MAR AT 20:59

અમે તો મોહિત થઈ ગયા એમની આંખો જોઈને....
" અનજાન" ના જાણે તેઓ દર્પણ કેવી રીતે જોતાં હશે!!!

-


14 MAR AT 11:41

છેલ્લી વાર મળવાનો બોલ આપી ગયેલા....
ખબર ક્યાં હતી કે હું મુર્ગજળથી તરસની આશ રાખી બેઠો છું...

-


13 MAR AT 13:36

Suno.... Sach bolkar Dil Tod Dena , Magar
Kabhi Juth bolakr kisi ko Dhoka Mat Dena...!!!!

-


12 MAR AT 23:01

પહેલી નજરનો પ્રેમ થયો છે.
ખબર નઈ કેમ થયો છે !
ઘણુંય સાચવી રાખેલું આ દિલ
કેમ જાણે પરાયો થયો છે !
હતો એકાધિકાર ફક્ત હર્દય પર મારો
છતાં પણ એના પર કબજો કોઈ નો બેમુસાર થયો છે...!!
- અંજાન

-


12 MAR AT 22:28

Anjaan
अनजान

-


Fetching Piyoosh Kala Quotes