Parth Valand   (✍🏻 Gopal ✍🏻)
484 Followers · 77 Following

read more
Joined 26 July 2019


read more
Joined 26 July 2019
19 AUG 2020 AT 20:49

બોલો કેવી ગજબની વાત થઈ ગઈ,
કેમ કે, મહોબ્બત થઈ ગઈ ને!

ખુદાની મોટી મહેરબાની થઈ ગઈ,
કેમ કે, મહોબ્બત થઈ ગઈ ને!

દોસ્તો સાથે મુલાકાત ઓછી થઈ ગઈ,
કેમ કે, મહોબ્બત થઈ ગઈ ને!

ચા ની ટપરી એ બેઠક ઓછી થઈ ગઈ,
કેમ કે, મહોબ્બત થઈ ગઈ ને!

સ્વભાવે ગુસ્સા ને રજા પડી ગઈ,
કેમ કે, મહોબ્બત થઈ ગઈ ને!

આ આંખોને હસવાની આદત થઇ ગઈ,
કેમ કે, મહોબ્બત થઈ ગઈ ને!

એક ઉંઘણશી ને ઉજાગરાની આદત થઇ ગઇ,
કેમ કે, મહોબ્બત થઈ ગઈ ને!

ગજબ છે કે "ગોપાલ" ને ય અંગ્રેજી આવડી ગઈ,
કેમ કે, મહોબ્બત થઈ ગઈ ને!

-


9 AUG 2021 AT 17:10

ભરી સભામાં તું મારું આટલું સન્માન ન કર,
હું આગ પર બેઠો છું, તું ઘાસલેટ નું કામ ન કર...

-


2 MAY 2021 AT 9:52

સમસ્યા:- વાસ્તવિકતા અને અપેક્ષાઓ વચ્ચેનું અંતર

-


6 APR 2021 AT 14:06

હસુકાકાની અરજી

Read in caption...

મજા આવશે એની 100% ગેરંટી,
ના આવે તો તમારા ભોગ લાગ્યા....

😂😂😂😂😂

-


15 MAR 2021 AT 16:55

ભવાઈ - લુપ્ત થવા જઈ રહેલો એક વારસો.

-


16 FEB 2021 AT 18:22

ગાંધીનગર

એશિયાનું સૌથી હરિયાળું શહેર ગાંધીનગર,
સરકારી નોકરીઓનું શહેર ગાંધીનગર...

કોઈના પ્રણયની શરૂઆતનું શહેર ગાંધનગર,
કોઈકના વિરહની પળોનુ શહેર ગાંધનગર...

ચા - કોફી, દાબેલી, વડાપાવ સાથે સાથે,
સંભાર - સમોસાનું શહેર ગાંધનગર...

નથી એકેય સુરાલય, કે નથી મળતા જામ અહી,
તોય ઘણા સાકીઓનું છે આ શહેર ગાંધનગર...

ઝાઝું કઈ જોવાનું નથી તો' ય ગોપાલ,
ગુજરાતના મથાળાનું આ શહેર ગાંધનગર...

-


14 FEB 2021 AT 6:14

Happy valentines day.

Read in caption.
😍😍😍🙏

-


28 JAN 2021 AT 7:51

26મી જાન્યુઆરી...

Read in caption.🙏

-


25 JAN 2021 AT 12:41

માસ્કની મહાભારત.....
મહેસાણી બોલીમાં વ્યથા...
😂😂😂😂

Read in caption...

-


15 JAN 2021 AT 8:31

ભાઈ!

Read in caption.

-


Fetching Parth Valand Quotes