Parth Patel   (Parth)
14 Followers · 1 Following

Joined 2 December 2017


Joined 2 December 2017
27 NOV 2019 AT 13:18

પ્રેમ 😍

જે વ્યકતિ તમને વધારે પ્રેમ કરે છે એ
તમારી સાથે રોજ લડશે

પણ જ્યારે તમારી આંખ માંથી એક
આંસુ પણ પડશે તો તેને રોકવા માટે પુરી
દુનિયા સાથે લડી લેશે. 💕

-


19 JUL 2019 AT 12:15

Being A Boy Is Not Easy...
As It Seems To The World...!
A Storm ⚡️ Of Thoughts Inside
The Head...🙆
Yet Always Smile☺️ On Their Face...!
This Is Reality Of Boys...
🥺😣😒

-


12 JUL 2019 AT 19:24

ये कैसी ख्वाहिश है
कि मिटती ही नहीं है...

जी भर के तुझे देख लिया
फिर भी नजर हटती नहीं...✍️

❤️💕❤️

-


11 JUL 2019 AT 19:41

Tujhe Dekh Kar Me Yuu Pighal Sa
Gya...
Mangaa Dua Me Tujhe
Or Dekh Kismat Meri
Sun Khuda Ne Meri...😍

❤️💕❤️

-


11 JUL 2019 AT 17:25

"હવા માં જેમ સુવાસ ભળે,
ભળવું છે મારે તારા માં એ રીતે...

કાયમ હાથ પકડી રાખજે મારો,
ભીડ માં સાથ છૂટે નહીં એ રીતે...

મોહ લગાડ્યો છે એવો જાણે,
જોઈને આંખ પલકારો ભૂલે એ રીતે...

હોય નહીં પાસે છતાં હોય પાસે,
સાદ પાડું ને સાંભળે એ રીતે...

મળવું છે મારે મન ભરી તને,
મુલાકાત કાયમ અધૂરી રહે એ રીતે..."

-


30 MAY 2019 AT 16:17

Kal Raat Mere Aakhon👀 Se
Aasu Nikal Aye...😢
Mene Pucha Tu Kyu Nikal Aya.....¿
To Usne Bataya Ki...
Koi Tere Aakhon👀 Is Tarah
Se Samaya Hai Ki...
Mai Chah Kar Bhi Apni
Jagah Nahi Bana Paya...😢
💔

-


18 APR 2019 AT 17:07

બે દિવસનો
Love💕
શુ થઈ જાય,
વર્ષો જૂની દોસ્તી દાવ
પર લગાવી દે છે
લોકો.

-


17 APR 2019 AT 14:34

ज़रूरी बात कहनी हो 
कोई वादा निभाना हो 
उसे आवाज़ देनी हो 
उसे वापस बुलाना हो 
हमेशा देर कर देता हूं मैं

किसी को मौत से पहले 
किसी ग़म से बचाना हो 
हक़ीक़त और थी कुछ 
उस को जा के ये बताना हो 
हमेशा देर कर देता हूं मैं

-


31 MAR 2019 AT 13:16

WHATEVER YOU
HEAR ABOUT ME, PLEASE
BELIEVE IT.
I NO LONGER HAVE
TIME TO EXPLAIN MYSELF,
OR
YOU CAN ALSO ADD
SOME IF YOU WANT.

-


21 MAR 2019 AT 20:12

તારો પ્રેમ...!!!

ઘણી વખત મને એમ થાય કે
હુ તને call કે message નાં કરુ,
ઘણી વખત મને એમ થાય કે
હુ તારા પ્રેમ ની કસોટી કરું,
પણ આ ઘણી વાર ની દ્રઢનીષ્ઠા
બધી જ વાર તૂટે છે.
મન થી લીધેલા આ દ્રઢ નિર્ણય ને,
કેમ જાને હૃદય મા આવેલી તારી યાદ જ તોડે છે💕
પછી સમજાયું કે,
મન અને હૃદય ની આ ઘુચવન વાળી
કશમકશ નુ કારણ જ પ્રેમ છે.
પ્રેમ ની કસોટી તો એક બહાનું છે મન નુ,
તને એક વખત વધારે પ્રેમ કરવાનું💖
અને આ પવિત્ર પ્રેમથી અજાણ મન,
એ કસોટી મા પોતેજ હારે છે.
હું વિચારું,
" કેમ ન જાણે મને ન સમજાય
આ પ્રેમ ની કિતાબ નું પાનું,
પછી સમજાયું કે સમજવાની નહીં પણ
નિભાવવાની વસ્તુ છે આ પ્રેમ...💝"

-


Fetching Parth Patel Quotes