Parth Jani  
34 Followers · 6 Following

Joined 28 April 2018


Joined 28 April 2018
11 JAN AT 22:49

ચુપ રહું તો "જાની"
શબ્દો ને ગૂંગળામણ થાય છે
અને
સાચું કહું તો
લોકો ને ગૂંગળામણ થાય છે

- પાર્થ જાની

-


21 DEC 2021 AT 7:50

तूफान
में कश्तिया

और

अहंकार
में हस्तियां,,

डूब जाती है ।

जीते जी
इंसान की प्यास
कभी नही बुझती..

इसलिए हे "पार्थ!"
अस्थियां नदी में
बहाई जाती हैं ।।

© पार्थ जानी

-


21 MAR 2021 AT 23:55

બે ઘડી જ્યાં શબ્દ સાથે હું રહ્યો,
ને "જાની" મૌન મારું આજ છે રિસામણે.

© પાર્થ_જાની

-


9 FEB 2021 AT 11:34

વેલેન્ટાઈન ડે થી લઈને
વેન્ટીલેટર પર આવો
ત્યાં સુઘી
સાથ નિભાવવાની
તાકાત હોય.....
તો જ "પ્રેમ" કરજો.

© "પ્રેમ"_પાર્થ_જાની

-


5 FEB 2021 AT 11:08

ભીતર
તીર
કોઈ
ઉતરી ગયું
જો
આરપાર..

જીવ
આ જાગ્યો
લગાવી
ને
છલાંગ
શ્રીહરિ નામ...

-


2 FEB 2021 AT 12:01

સાવ સરળ શબ્દ,

*સમજણ*

કાનો માત્રા ક્યાં છે,

છતાં ઘણાંમાં ક્યાં છે..!

-


1 FEB 2021 AT 23:10

લાયબ્રેરી ક્યાંય દેખાતી નથી,
અને રેસ્ટોરન્ટ નવા ખુલતા જાય છે.
એટલેજ મગજ નાના છે
અને પેટ વધતા જાય છે.

-


24 JAN 2021 AT 11:53

जंगली जड़ी बूटी सा हूँ मैं "जानी"...
किसी को ज़हर और किसी को दवा सा लगता हूँ मैं ।
© पार्थ जानी

-


19 JAN 2021 AT 22:38

જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો "જાની" મને,

ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને!

© પાર્થ જાની

-


16 JAN 2021 AT 3:48

ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો "જાની"
એટલું સમજી લ્યો
કે જિંદગીના વૃક્ષ પર કુહાડી ના વાર છે..!

© પાર્થ જાની

-


Fetching Parth Jani Quotes