Parikshit Thacker  
10 Followers · 4 Following

Joined 19 November 2018


Joined 19 November 2018
10 MAR AT 8:32

પ્રભુ ની જાણી સત્તા અમાપ

સર્વે પુરુષાર્થ ચરણે ધરી

જે વર્તે સદાય
એ મનુષ્ય મહાન

- પરીક્ષિત ઠક્કર

-


6 MAR AT 8:36

तुम सबसे प्यारे हो
काम जब हमारे हो

दोष बहोत ही भारी हो
काम जब तुम्हारे हो

- परीक्षित ठक्कर

-


25 NOV 2024 AT 9:55

ખુદ ને ખોઈ ને જે પામ્યો છું એ હવે

સોદો ખોટ નો લાગે છે મને એ હવે

-પરીક્ષિત ઠક્કર

-


7 OCT 2024 AT 13:55

ख्वाब तो ख्वाब है ख्वाब का सच है क्या
नींद खुलते है वो चला जाएगा

दिल भी तन्हा सा है क्या पता क्यूँ भला
मैंने पूछा तो वो जानता कुछ नहीं


तुम मिलों ना मिलों , बस मुस्कराते रहो
रिश्ता बेनाम सा तुम निभाते रहो

-


3 APR 2024 AT 10:42

ભગવાન ની મૂર્તિ એ એક એવો અરીસો છે જેની સામે જોવાથી તમારી અંદર બિરાજમાન સર્વવ્યાપી ના દર્શન થાય છે.

- પરીક્ષિત ઠક્કર

-


4 DEC 2019 AT 8:44

Quality means doing it right when no one is looking.

- Henry Ford

-


28 NOV 2019 AT 12:40

Impossible is impossible only until it becomes possible.

-


8 NOV 2019 AT 12:23

ना मैं कहीं आता हूं ना कहीं जाता हूं
बस तू बुलाता है तो मैं चला आता हूं

-


28 OCT 2019 AT 12:16

Happy New Year.....

આપ ને અને આપના પરિવાર ને મારા અને મારા પરિવાર તરફથી નૂતનવર્ષાભિનંદન , સાલ મુબારક


પરિક્ષિત ઠક્કર
ભુજ

-


27 OCT 2019 AT 11:44

May the lights of Diwali Diyas fill your home with wealth, happiness, and everything that Brings You Joy! Wish you and your entire family a very very Happy Diwali!


Parikshit Thacker & Family
Bhuj

-


Fetching Parikshit Thacker Quotes