Paresh vandra  
616 Followers · 3.5k Following

~Every end is New beginning.
Joined 21 May 2020


~Every end is New beginning.
Joined 21 May 2020
18 MAY 2022 AT 22:55

Kon kehta hai dost kaam nahi aate
Hamne to woh kisse bhi sune hai,
Jisme dost apni jaan Tak gawate hai

-


2 MAR 2022 AT 8:48

I can't imagine my college,
Without a *Library*

-


15 MAR 2021 AT 11:55

हमे समझने की कोशीश ना कर ऐ ! हसी
हमे समझकर तुम खुद को भूला बैठोगे 😒😌🧠

-


14 MAR 2021 AT 10:29

ઘણી વાતો બાકી છે, ઘણી વાતો કરી નાંખી છે
ઘણી વાતોને સંતાડી રાખી છે, ઘણી વાતો બનાવી રાખી છે
ઘણી વાતો હજુ મુંઝાવી નાંખે છે, ઘણી વાતો ઘણું સમજાવી નાંખે છે
ઘણી વાતો દુ:ખ આપે છે, ઘણી વાતો સુખ આપે છે
ઘણી વાતો દેખાય છે, ઘણી વાતો મેહસુસ થાય છે
ઘણી વાતો માત્ર જીવે છે, ઘણી વાતો અનંત છે
ઘણી વાતોમાં સાહસ હોય છે, ઘણી વાતોમાં દુસ્સાહસ હોય છે
ઘણી વાતોનો સમય હોય છે, ઘણી વાતોમાં સમય હોય છે
ઘણી વાતો રડાવે છે, ઘણી વાતો હંસાવે છે
ઘણી વાતો પ્રેમમાં ઉદ્ભવે છે, ઘણી વાતો નફરતમાં નષ્ટ થાય છે
ઘણી વાતો રેળાય છે, ઘણી વાતો સચવાય છે
ઘણી વાતો મનમાં છે, ઘણી વાતો દિલમાં છે
ઘણી વાતો ટુંકાય છે, ઘણી વાતો લંબાય છે
ઘણી વાતો પકાવે છે, ઘણી વાતો ટકાવે છે
ઘણી વાતોમાં રાગ હોય છે, ઘણી વાતોમાં આગ હોય છે
ઘણી વાતો ખોદાય છે, ઘણી વાતો ઉપસી જાય છે
ઘણી વાતો આત્મીય છે, ઘણી વાતો પરમાત્મીય છે
ઘણી વાતો યાદ આવે છે, ઘણી વાતો ભુલાય છે
ઘણી વાતોથી ઓળખાય છે, ઘણી વાતોથી પરખાય છે
ઘણી વાતો વિચારાય છે, ઘણી વાતો જાતે જ ઉદ્ભવાય છે
ઘણી વાતો છપાય જાય છે, ઘણી વાતો રહી જાય છે
ઘણી વાતો બોલાય છે ને, ઘણી વાતો લખાય છે.

-


16 OCT 2020 AT 12:52

Safal Jindagi ke liye ya to
Kam ko Passion Bana lo
ya
Passion ko kam

-


2 AUG 2020 AT 17:08

Reliable friends

-


15 JUL 2020 AT 13:15

Mujhe to lagata hai corona aur Thanos dono
Ke dimag ek jaise hi hai kyonki dono hi jansankhya ghatane per tule hue hai

-


14 JUN 2020 AT 14:53

Kabhi kabhi kisi ke vyaktitva ko samajne ke liye buddi hi nahi hammat ki bhi jaroor padati hai

-


2 JUN 2020 AT 12:15

Sonu sud-bud kho betha hai,
apni deshbhakti mein

-


29 MAY 2020 AT 18:46

Tumhare hontho ka machalana jaise ,
Kudarat ka karishma hua ,
Jaise koi dheere se pani mein sargam baja Gaya

-


Fetching Paresh vandra Quotes