Pankti Shah   (✍️ Pankti Shah "પ્રેરણા")
495 Followers · 51 Following

March 08, 1996
Joined 22 April 2019


March 08, 1996
Joined 22 April 2019
25 DEC 2023 AT 16:23

हर कोई आपको खुश करना चाहता है
पर बस उनके अपने तरीके से !
और वो खुद भी दुखी हो जाता है
आपके नाखुश होने से !

-


10 NOV 2023 AT 12:26

Not just about the money mindset...
Rather it is something about thoughts,
Letting go all the pasthurts and grudges,
Forgetting mistakes,
Accepting faults,
Understanding flows,
And supporting through the worse !
From understanding feelings,
To convey best wishes,
Walking from pasts to presents
To cherish futures,
Leading to happiness
And free minds
That's what prosperity is !
Happy Dhanteras 🪙

-


24 OCT 2022 AT 3:40

जल रहे ये दीप
करें प्रज्वलित
आपके मन में उम्मीद और विश्वास के दीप,
और मिटाएं आपके जीवन से हर तिमिर !

रंगोली के ये रंग
भर दे आपके अंग अंग
खुशियों और साहस के रंग,
जो बढ़ाए आपके जीवन में उमंग !

मिठाईयों की मिठास
हमेशा आपके दिल में बनाए रखे आस,
खुशियां बांटते रहने का अहसास,
आपको हमेशा लोगों के लिए बनाए रखे खास !

ये दीपावली
बनी रहे आप के लिए दिलवाली,
आपके परिवार में लाए खुशहाली,
और आपके जीवन में सफलता की करे बहाली !

आपको और आपके परिवार को दीपावली की ढेरों शुभकामनाएं!

-


5 OCT 2022 AT 22:23

મારી હાજરી
બેશક ભલે ને
તારી અંદર
શક્તિનો સંચાર કરતી હોય,
પણ તારી હાજરી થી
મને મળતી
ટાઢક ની ચાડી
તારી ગેરહાજરી
સતત ખાતી હોય છે!

-


18 SEP 2022 AT 22:38

જે મળ્યું છે,
એને તો સાચવી શકતો નથી માનવી !
ને જે મળ્યું પણ નથી,
એનો મોહ ત્યાગી શકતો નથી માનવી !
જીવનને કરતો નાહક ચિંતા માં એ વ્યર્થ,
એવું ચિંતિત જીવન જીવવાનો પણ શો અર્થ ?

-


18 SEP 2022 AT 22:30

માણસ એકલો જ આવે છે ને એકલો જ જાય છે, પણ એના પહેલાં ને આખરી શ્વાસ ની વચ્ચે એ એક આખી સફર ખેડે છે જેમાં એ એક સેતુ બનાવતો હોય છે ! જે એને પળે પળે વિસામો આપી શકે, એની લાગણીઓને સીંચી શકે અને વખત આવ્યે એની પડખે ઊભા રહી શકે ! અને આ સેતુ એટલે જ સંબંધો... એ સંબંધો જેના સહારે, જેની ઓથે... માણસ આખેઆખું આયખું કાં તો જીવી જાતો હોય છે, ને કાં તો જીરવી જાતો હોય છે!

-


31 AUG 2022 AT 16:46

દુઃખ પહોંચાડવું કે દુઃખી થવું એ દરેક જીવ નો સર્વ સામાન્ય સ્વભાવ છે અને તે ઇરાદાપૂર્વક કે ઈચ્છાથી જ થઈ શકે એ જરૂરી નથી. આપણે સૌ જાણતાં અજાણતાં એકબીજાના દિલ ને દુભાવી જતાં હોઈએ છીએ જેનો અણસાર સુદ્ધાં આપણને હોતો નથી... આપણે આ ક્રમ ને અટકાવી ભલે ન શકતાં હોઈએ પરંતુ ક્ષમા પ્રાર્થી ને જરૂર તેનું ઋણ સ્વીકાર કરી શકતાં હોઈએ છીએ... ક્ષમા આપનાર તેમજ ક્ષમા યાચક બંને ને જ ધર્મ ની દ્રષ્ટીએ ઉત્કૃષ્ટ ગણવામાં આવે છે.... આજ રોજ સંવત્સરી મહાપર્વ ના રોજ સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં મારાથી આપને પહોંચેલ તમામ પ્રકારની પીડા, દુઃખ કે તકલીફ બદલ હું અંતઃકરણ પૂર્વક મન, વચન, કાયાથી આપની ક્ષમા પ્રાર્થું છું...
🙏મિચ્છામી દુક્કડમ 🙏

-


26 JUN 2022 AT 8:45

પ્રશ્નો નહિં,
પણ પ્રશ્નોનું સમાધાન આપે એ પ્રેમ...
લાગણીઓ સમજદારી લઈને આવે છે, પણ જ્યાં સમજણ નો અભાવ હોય ને ત્યાં લાગણીઓનું સ્થાન પછી શંકા, કલેશ અને દંભ લઈ લેતાં હોય છે.

-


9 JUN 2022 AT 22:18

वो कुछ यूं दे गए जवाब
के मुंह मोड़ चले जनाब !
सच हुआ कुछ यूं बेनकाब
जैसे आँखो से बिछड़ा ख्वाब !

-


8 JUN 2022 AT 22:39

पहेली दफा था, जब कुछ ईतनी शिद्दत से मांगा था
दरअसल मैंने दुआ में दुआ को मांगा था
उसकी चाहत में राहत को चाहा था
उसके वजूद में सुकून का रास्ता था
और मैंने उसी रास्ते को मंज़िल माना था
उसे मेरी राह का मुकद्दर जाना था
और अपने सफ़र में हमसफर जो माना था !
तभी तो मेरी हर दुआ में मैंने उसे पुकारा था
सारा डर सब छोड़कर सरे आम उसे नवाज़ा था
क्योंकि हर डर को मुझे उसके साथ जीतना था
देर हो जाने से पहले
कुछ खो जाने से पहले मुझे बस कुछ पल उसे जीना था !

-


Fetching Pankti Shah Quotes