સતત હસતી અને મોટીવેટેડ દેખાતી વ્યક્તિના ચહેરે એના રાજીપાનું મૂલ્યાંકન ના કરવું...
એક નાનું સ્મિત કેટલાંય દુઃખોના પહાડ છુપાવવાનું સામર્થ્ય ધરાવે છે.-
જ્યારે લાગણી દુભાય ને સમજનાર હોય નહિ કોઈ
ત્યારે
જે પોષતું તે જ મારતું નો ભાવ સમજાય-
દુનિયાની છોડ ફિકર જરાક તો મોજ કર..
છે તારી અંદર આનંદ જરા શોધ કર...-
રંગ બે રંગી
ફૂલ - ફૂલ ફરતાં
અલ્પ જીવન
એક જ રંગી
ડાળ - ડાળ વસતાં
લાંબુ જીવન-
આમ આ જાહેર કરવા જેવી બાબત જરા પણ નથી..
પણ
આજના સમયે ઘણા ને કહેતા સાંભળ્યું કે
*વિદ્યાર્થી ક્યારેય શિક્ષકનો ના થાય*
પણ મારી દૃષ્ટિએ શિક્ષક પોતાનો અલાયદો સ્વ બાજુએ મૂકીને નિષ્કામ ભાવે વિદ્યાર્થી હિત માટે કાર્યરત થાય તો....
*આજે પણ અનેક એકલવ્ય, અર્જુન, કર્ણ, ઉપમન્યુ, વિવેકાનંદજી મળે જ છે*
બસ *એકવાર પ્રેમ કરી જુઓ વગર કોઈ અપેક્ષા*એ
I am Blessed to have you all (My Students) in my life and Thank You all for your Unconditional Love🙏💞❤️-
हर एक का समय आता है,
जैसे बंद घड़ी दिन में दो बार सही समय दिखाती है,
जैसे चांदकी चांदनी और सुरज की रोशनी का मुकाबला नहीं,
बस हमे हमारी वेल्यू पता होनी चाहिए।-
વાણી વર્તન અને રીતથી વ્યક્તિની વ્યક્તિમત્તાનો ખ્યાલ આવી જ જાય છે,
બસ સામેની વ્યક્તિના સંસ્કાર એની એ બાબતને નજરઅંદાજ કરતા હોય છે.-
दोस्ती में प्यार होता है,
पर प्यार में दोस्ती हो ऐसा जरूरी नहीं है।-