एक के बाद एक साल आते है और चले भी जाते है;
रह जाती है तो सिर्फ यादें, सिख और अनुभव,
आने वाले साल में मिले आपको बेतहाशा खूब लम्हे,
यहीं शुभकामनाएं हम दिल से जताते है।
- निवेशा की बातें (मंज़िल)-
Anchor
સાચવણ, સમજણ, સહયોગ, સંપર્ક, સમય, સમ્માન, સિદ્ધાંત, સાદગી, સકારાત્મકતા, સમર્પણ અને કેટ-કેટલાંય અન્ય 'સ' ને હોવું જ પડે એક 'સંબંધ' ના હોવા માટે...
જ્યારે;
'સમર્પણ' ના હોવા માટે આવશ્યક છે માત્ર ત્રણ 'સ': 'સાતત્ય','સત્ય' અને 'સત્વ'!!!
- નિવેશાની વાતો (મંઝિલ)-
અદીઠી આશે શણગારું સ્વપનોની એક જ વસાહત;
તારા મિલનનો હરખ મારા જીવનભરની રાહત!
- નિવેશાની વાતો ( મંઝિલ )-
પ્રેમને તો પ્રેમથી ખરીદવો પણ શકય નથી,
અને લોકો પૈસાથી ખરીદવા નીકળ્યા છે!
- નિવેશાની વાતો ( મંઝિલ )-
- જસવંતરાય અમૃતલાલ શાહ તરફથી 501/-
- નવનીતરાય બાબુલાલ શાહ તરફથી 501/-
- રતિલાલ વેલચંદ શાહ તરફથી 501/-
- વિપુલકુમાર જેંતીલાલ શાહ તરફથી 250/--
- શેઠશ્રી વીરેન્દ્રકુમારને શાલ...
- અ. સૌ. ઇન્દુબેન વિરેન્દ્રકુમાર શેઠને 5ગ્રામ ચાંદીની ગીની...
- શેઠશ્રી ચંદ્રકાંતભાઈને શાલ...
- અ. સૌ. મધુબેન ચંદ્રકાંતભાઇ શાહને 5ગ્રામ ચાંદીની ગીની...
- શેઠશ્રી મહેશકુમારને શાલ...
- અ. સૌ. રંજનબેન મહેશકુમાર શાહને 5ગ્રામ ચાંદીની ગીની...
- શેઠશ્રી જીતેન્દ્રકુમારને શાલ...
- અ. સૌ. જ્યોતિબેન જીતેન્દ્રકુમાર મહેતાને 5ગ્રામ ચાંદીની ગીની...
- શેઠશ્રી નયનકુમારને શાલ...
- ઉષાબેન નયનકુમાર શાહને 5ગ્રામ ચાંદીની ગીની...
- શેઠશ્રી મનોજકુમારને શાલ...
- અ. સૌ. પારૂલબેન મનોજકુમાર શાહને 5ગ્રામ ચાંદીની ગીની...
- શેઠશ્રી ઝવાહરભાઈ રસિકલાલને શાલ...-
- શ્રીમતી ભવ્યાબેન શેઠને મંગળસૂત્ર, બુટ્ટી તથા સેલું...
- શ્રી બકુલભાઈ શેઠને 1 ગ્રામ હેમની ગીની તથા શાલ...
- ચિ. સાર્થક શેઠને 1 ગ્રામ હેમની ગીની...
- અ. સૌ. ફોરમ અર્પિતકુમાર શાહને ચાંદીનું એન્કલેટ તથા 701/- રોકડા...
- શેઠશ્રી અર્પિતકુમાર શાહને 10ગ્રામ ચાંદીની ગીની તથા શાલ...
- ચિ. જીયાન અર્પિતકુમાર શાહને 10ગ્રામ ચાંદીની ગીની...
- શેઠશ્રી પ્રદીપભાઈને 10ગ્રામ ચાંદીની ગીની તથા શાલ...
- શ્રી મૌલિકભાઈ શેઠને 5ગ્રામ ચાંદીની ગીની...
- અ. સૌ. ડિમ્પલબેન શેઠને 5ગ્રામ ચાંદીની ગીની...
- શ્રી અભિષેકભાઈ શાહને 5ગ્રામ ચાંદીની ગીની...
- અ. સૌ. પ્રિયંકાબેન શાહને 5ગ્રામ ચાંદીની ગીની...
- ચિ. આયાંશ અભિષેકભાઈ શાહને 5ગ્રામ ચાંદીની ગીની...-
આખું આયખું અમાસની રાત્રીઓએ ચાંદને નીરખવાના મારા અભરખાને હું પૂનમના ચાંદને નિહાળીને વ્યક્ત કર્યા કરું છું...😬🫣
કારણ કે... ચાંદ તો એક જ હોય...💯🌻❣️
- નિવેશાની વાતો ( મંઝિલ )-