Nisarg Prajapati   (Niसर्ग)
25 Followers · 11 Following

Self introduction is not an Indian culture
मेरी आवाज़(शब्द) ही पहचान है
🙏
Joined 11 January 2018


Self introduction is not an Indian culture
मेरी आवाज़(शब्द) ही पहचान है
🙏
Joined 11 January 2018
8 MAY AT 12:16

આ કાગળ માત્ર ને તું પરીણામ સમજીશ નહીં,
કોઈ ના કેહવાર પર જીત પરાજિત થઈશ નહીં,
હજુ તો ઘણું પડ્યું છે ભવિષ્યના પેટાળમાં
હવે આ થયેલ ભૂતકાળમાં ખોવાઇ જઈશ નહીં.

-


6 JUL 2023 AT 8:24

એક કાગળ લખું,
મારી પ્રિયતમાઓ નાં નામ લખું,
સૌથી પહેલાં "તું" લખું,
પછી પૂર્ણવિરામ લખું.

-


28 MAY 2021 AT 20:44

માનો કે ના માનો પણ
કશુંક ખોટું થઈ ગયું છે,
કદાચ,
ભગવાન થવાની ઉતાવળમાં
માણસ થવાનું રહી ગયું છે!.

-


7 FEB 2021 AT 14:26

તું તારા પર ભરોસો રાખ ,
બીજા રાખે કે ના રાખે શું ફેર પડે છે !

હવે નક્કી જ કર્યું છે મંજીલ સુધી પહોંચવાનું,
પછી રસ્તો અઘરો હોય કે સહેલો શું ફેર પડે છે !

કર્મમાં જ અધિકાર આપ્યો છે એણે તને
એનું ફળ મળે કે ના મળે શું ફેર પડે છે !

નિષ્ફળતા અને સફળતા તો બે બાજુ છે સિક્કાની,
માનો તો સફળતા અને ન માનો તો.! શું ફેર પડે છે !

આ જીવનને જ સ્વર્ગ માણી જીવી લે ને,
મૃત્યુ પછી સ્વર્ગ મળે કે ના મળે શું ફેર પડે છે !

-


5 FEB 2021 AT 8:45

The sun taught me to ,
Comeback , after every setback
Because people only worship those
Who know how to rise

-


20 AUG 2020 AT 9:57

જિંદગી ના વૃક્ષ પર કુહાડી ના ઘા થાય છે,
ઘડિયાળના કાંટા સાથે શ્વાસ ઓછા થાય છે
મોજ જીવનની માણી લેજે , ધ્યેય જીવનનો પામી લેજે
અંતિમ સત્ય યાદ રાખજે "સમય પસાર થાય છે"

-


19 AUG 2020 AT 18:00

હું માત્ર ઇમારત નથી
પણ સાબિતી છું......
ભારતની ભવ્ય અને સમૃદ્ધ સંસ્કૃતિની

-


15 AUG 2020 AT 18:16

નિર્ભયતા , ક્ષમા , અને ચરિત્ર નો ત્રિવેણી સંગમ

-


15 AUG 2020 AT 17:55

1) समाज व्यवस्था
2) शिक्षण व्यवस्था
3) राज्य व्यवस्था

-


15 AUG 2020 AT 16:54

I need only 2 resons

1) It has word's largest, most beautiful, most ancient culture.

2) Fearless people who died to save this culture.

दुर्लभं भारते जन्म, मानुष्यं तत्र दुर्लभम् 

-


Fetching Nisarg Prajapati Quotes