Nirant mer   (Kaju)
5 Followers · 5 Following

Joined 3 March 2023


Joined 3 March 2023
21 DEC 2023 AT 15:08

દિલ માં લાગેલી આગ બુજાવા ,
કોઈ મનગમતી વ્યક્તિ નો સાથ જ કાફિ છે.

-


27 NOV 2023 AT 17:39

સમય બધું જ શીખવી દે છે,
લોકો સાથે રહેતા અને
લોકો વગર રહેતા પણ.

-


3 SEP 2023 AT 21:25

એક કહાની

એક છોકરી એક છોકરા ની લાઇફ
બદલવા બધી હદ પાર કરી શકે.
બદલવાની હિંમત જોયે બસ....!

-


13 JUL 2023 AT 21:10

સમય નો ખેલ

લાખ સમજાવ્યા મે એમને ,
લાખ સમજાવ્યા એમને મને.
અંતે સબંધ જ સમજી ગયો કે,
આમા સમજવાં જેવું કાઇ છે જ નઈ.
આતો સમય નો ખેલ છે .
સાચા હોવા છતા તમે ખોટા છો.
ખોટા હોવા છતા તમે સાચા છો.
બસ આજ તો સમય નો ખેલ છે.
-kaju

-


28 JUN 2023 AT 22:33

જીવન માં બીજા કરતા મોડી
સફળતા મળે તો નિરાશ નાં
થતા કેમ કે મકાન કરતા મહેલ
ચણવામાં વાર લાગે છે. !!

-


15 APR 2023 AT 22:44

બસ હવે ઈચ્છા નથી રઈ વાત કરવાની
જેમની સાથે વાત કરવી ગમતી
તે વ્યક્તિ જ હવે બદલાઈ ગઇ છે.
નથી ફરક પડતો એને હવે મારા સંદેશાનો
એવું તો મેં શું કર્યું? મને જ નથી સમજાતું.

-


14 APR 2023 AT 22:14

पिता का घ कभी जर्जर नही होता,
खूबसूरत उससे मंजर नही होता,
बसते है जहा सपने बचपन के ,
उससे पावन कोई मंदिर नही होता ।

-


9 APR 2023 AT 0:24

વાત એમ નથી કે ,
હું નથી સમજતી તારો ઇશારો
મને હતું એમ કે ,
તું સમજશે મારી મિત્રતાનો ઇશારો
પણ તું તો મિત્રતાને ,
આશિકી સમજી બેઠો
શું કહેવું હવે મારે ,
શબ્દ નથી મારી પાસે બોલવા.
અને ચુપ હવે રેહવાતું નથી .

-


8 APR 2023 AT 21:32

પ્રેમ જ્યા પડે ઓછો ત્યા આવે નફરત
એક વાર દિલ થી પ્રેમ કરી તો જુઓ
નફરત ની શું ઓકાત?

ભવસાગર માં તરવા પ્રેમ કાફી છે,
ભવસાગર માં ડૂબવા નફરત કાફી છે.

રહ્યું નક્કી કરવું તમારે,
તરવું છે કે ડૂબવું છે?

-


7 APR 2023 AT 21:26

થયું આજે કઇંક એવું
જે સ્વપને નહતું વિચાર્યું
પણ થયું જે આજે
સારું હતું કે ખરાબ
ખબર નહિ મને
વાર છે શીખવાની ઘણી મારે
જેનાથી હું વ્યક્તિને ઓળખી શકું.

-


Fetching Nirant mer Quotes