હૃદયરોગના હુમલા થી પણ ખતરનાક શું હોય શકે તેની કલ્પના છે તમને?
મારા શબ્દોમાં જો હું કહું તો :
જ્યારે તમારી કોઈ અંગત પ્રત્યેની અમર્યાદિત લાગણીઓ ને તેમના દ્વારા "પડારા" નું નામ આપવામાં આવે ત્યારે એ દર્દ તમને સતત થયા કરે છે.આ દુઃખ હૃદયરોગ ના હુમલા થી પણ વિશેષ છે. હૃદયરોગ નો હુમલો તો ક્ષણભર માટે જ આવે છે. પણ આ શબ્દરૂપી ઘા ક્યારેય સુકાતો નથી અને ઝીણો ઝીણો જિંદગીભર સતાવ્યા જ કરે છે. ભલે બધા જ દિવસો એક સરખા નથી હોતા પણ જ્યારે પણ તમને બીજી વાર એ વ્યકિત માટે કંઈક કરવાનું મન થાય ત્યારે એ કડવા વેણ વાગ્યા જ કરે છે અને દરેક વખતે ઘાયલ કર્યા કરે છે. તેથી જ કહેવાય છે કે ગુસ્સો ગમે તેટલો આવે પણ સામેવાળી વ્યક્તિ જ તમને વિશેષ માને છે એની લાગણીઓ ને જાતે કરી દુભાવશો નહીં.-
Follow my page @nimispoems on... read more
ख्वाहिशो से जुड़े हम रहते हरदम,
ख्वाहिशो पे ही निकाल दे न आज हम दम,
अनगिनत है क्यों ये, समझ न आता ये दिल का आलम।
-
Old days,
Good days,
will never get return,
as we always say.
staying in past is not a way,
Live what you have get today.
-
જગત માટે હંમેશથી રહી છે તું કલ્યાણી.
બની ને પત્ની રહી છે તું પતિની અર્ધાંગિની,
શક્તિઓ છે જેમાં અપાર ,તેવી છે સર્વાંગીની.
તેજ તણો પાર નહીં તારો,
સંસાર ને છે એ ઉગારનારો.
નમીએ એવી દરેક નારીને,
સો કુળ તારે જેનો અવતાર.
-
वही ज्यादा टूटते है,
बिखरते है, चकनाचूर होते है।
कर न पाएंगे फिर वो एतबार कभी
क्योकि न बुझेगी सीने में उसके वो आग कभी।
-
Dreaming of everything fine....................................................
......................................................
Oops, I am feeling lazy once more and...............-
છે કાચ જેવા,
ઘૂંટાય છે જેમાં લાગણીઓ નો દમ પ્રત્યેક ક્ષણ.
માયા એ મોહયા છે જે લોકો ને,
નથી બાંધી શકતી વાચા એને હૃદય ના તાંતણે.
-
ક્યાં સુધી આપણે બસ કલાસરૂમના એ પાંચ કલાકના ભણતર થઈ ટેવાયેલા રહેશું? શુંઆગળ જતાં પણ આ ટ્રેન્ડ ચાલું જ રહેવાનો છે?ના. તો બસ છોડો આ જૂની ભણવાની પદ્ધતિઓ ને. આપણે બધા જ આખો દિવસ AI નું સાંભળી છીએ અને ત્યાં સુધી કે આજની જનરેશન ના બાળકો પણ AI ની વાત કરે છે. પણ AI એમને શીખવાડો અમારા આ કોર્સ સાથે.
કારણકે બસ થોડા જ સમય માં AI નો ઉપયોગ દરેક ક્ષેત્ર માં થવા લાગશે. તો ક્યાં સુધી આપણે આ textbook ની પદ્ધતિઓ માં રચ્યા પચ્યા રહીશું?
શીખો AI નો best use અમારા કોર્ષ સાથે અને તમારા બાળક તેમજ તમારા ભવિષ્યને આપો એક નવો વેગ. જાણો પૂર્ણ AI વિશે અમારી સીટ વિઝિટ કરી: www.aiguru.in-