Nimisha Nakrani   (Nimisha nakrani)
36 Followers · 7 Following

જીંદગીના સફરમાં ઊભા રહેવાની પણ એક મજા છે...N++
Joined 27 August 2021


જીંદગીના સફરમાં ઊભા રહેવાની પણ એક મજા છે...N++
Joined 27 August 2021
9 HOURS AGO

માનો કે' માં બાપ ,ભાઈ બેન બધુ જ આપણી દુનિયા છે
તો બહારની દુનિયામાં ફાંફાં મારવાનો શું મતલબ!!
તૈયાર ઘર છે, સાંભળનાર સભ્યો છે તો પછી પારકાને પોતાના કરવાની આટલી મથામણ શા માટે!! પારકાં તો કદી છૂટી ય જશે!! પણ છેક સુધી સંભાળનાર તો પોતાના જ હશે ને..!
દિલથી માની લેશુ કદાચ પોતાનું, પણ દિમાગ થીતો કદાચ નય જ માનીએ!! જેટલું પોતાને મળશે ઘરના લોકો તરફથી છેક સુધી એટલું પારકાંને પોતાનું સમજી આપી શકીશું?
કદી નહીં...કેમકે, નવું નવ દી'
અને જો તમે માંગ કરશો તો તમને ,ઘડીકમાં પારકાં કરી દેશે, વીસ પચ્ચીસ વરસની પોતાની મે'નત પર પાણી ફેરવતા વાર નહીં લાગે!!!

-


9 HOURS AGO

टेबल पे
अपनी ही मनपसंद की सारी चीजें रखी गई हो तो फीर कमी किस बात की...

-


9 HOURS AGO

कोई शोर नहीं,
सिर्फ खामोशी है चारों और

-


15 HOURS AGO

પહેલાં આંખો વાંચી લીધી 'તી
પછી પુસ્તકો વાંચવાની શરૂઆત થઈ...

-


16 HOURS AGO

આજકાલ તો નો હસે એનું ય વસે🤣😂

લુપ્ત થતું જતું હાસ્ય😜))

-


YESTERDAY AT 1:31

પારીજાત ))

એ ફુલ મને તારી ખૂબ યાદ આવી,
એટલે મે કપાળે ચંદનનો કાકરો ઘસી દીધો,

એ ફુલ મને તારી ખૂબ યાદ આવી,
એટલે મેં એ કાંકરા ને ભીનો કરી સૂંઘી લીધો,

એ ફુલ તું ઊઘડીશ જરૂર એકદિવસ ફળિયે,
એમ માની મે એ કાંકરો નાકેથી હટાવી દીધો.

-


4 MAY AT 9:27

મળ્યા વગરનો વિરહ કેવો હોતો હશે??
કદાચ રાધાકૃષ્ણથી ય વધુ અઘરો હોતો હશે.!

-


4 MAY AT 8:10

ક્રૃષ્ણ એકલાં જ હતાં ને,
તો પછી એકલા થઈ ગયા પહેલાં માણસને આટલો બધો ડર કેમ?
કદાચ એને લોકો ગમતાં હશે, પરિવાર ગમતો હશે,સમાજ ગમતો હશે,
એટલે કોઈ પણ વાત સ્વીકારવી જ એના માટે યોગ્ય રહેશે, એવું એ માને છે.
પછી ભલે એજ લોકો દ્વારા રોજે કોઈ ને કોઈ વાતે એનું શોષણ થતું રહે,
પણ પ્રતિશોધ એના મૂળમાં નથી,
એ માને છે કે મૌનથી માણસને જીતી શકાય...

-


3 MAY AT 23:53

દરેક વસ્તુ પર...

-


3 MAY AT 23:45

बहोत प्यार से खाद-पानी दीया समयसर,
तभी ए गुलाब इतने अच्छे से खिल पाया...

-


Fetching Nimisha Nakrani Quotes