Nilpa Acharya  
12 Followers · 28 Following

Joined 7 October 2022


Joined 7 October 2022
5 MAY AT 13:33

માતા પિતાની જો બાળકો માટે સૌથી મોટી Gift હોય તો તે પોતે પોતાની Self care કરી ખુશ રહેવું છે,સમજુ બાળકો માતા પિતા ના સારા સ્વાસ્થ્ય સીવાય એમની પાસે થી કોઈ અપેક્ષા રાખતા જ નથી.

-


3 MAY AT 20:30

આડેધડ જીંદગી જીવતા લોકો ને ક્યારે ખબર પડશે કે Life is fast એક એક Moments એક એક સેકન્ડ એક એક મિનિટ કિંમતી છે,અત્યારે જે જીવો છો બની શકે એના થી સારું જીવી શકશો પરંતુ એ moment આ રીતે તો પાછી નહીં જ આવે 🌻

-


30 APR AT 22:37

લોકોની લોકો પાસે Expectations રાખવાની એક સૌથી ખરાબ આદત કહી શકાય , શા માટે લોકો તમે વિચારો છો એ જ કરે ,હોય શકે તમને જરૂર હોય ત્યારે એ વ્યક્તિ ન પણ પહોંચી શકે તમારી expectations પૂરી કરવી બીજા કોઈ ની જવાબદારીમાં આવતું જ નથી.તમે એમના સમયે ઊભા રહ્યા એ તમારી સારપ છે પણ એ વ્યક્તિ પણ તમને જરૂર પડશે ત્યારે ઊભી ન પણ રહે ,ગલગોટા નો છોડ ગલગોટા આપે બાવળ જતન કરી ને રાખીએ તો પણ કાંટા જ આપે તો છોડ ને ગલગોટા ની જેમ રાખ્યો પણ ફૂલ ન આપ્યા એવી ફરિયાદ ન કરવી.

-


20 APR AT 9:34

અત્યારના દુઃખનું connection મોટે ભાગે Past ના દુઃખ ના કારણે હોય છે,બાળપણ નો ટ્રોમા જો સમયસર ઈલાજ ન કરીએ તો આખી life રહે છે,એ ડર એ ગુસ્સો એ અસહજતા એ અસમંજસતા બધું સાથે જ રહે છે ,તો બાળપણ કે past માં જઈ તો નથી શકતા પરંતુ પોતાને અને બીજા ને માફ કરવાની Try તો કરી જ શકીએ છીએ. આજ સારું કરશો તો આવતીકાલ સારી થશે,ગઈકાલ ને માફ કરી એમાં થી શીખીશું તો આજ સારી થશે . Love your self,
forgive yourself.

-


13 APR AT 15:34

લોકોને ઝગડા કરતા જોઇને લાગે છે કે એ લોકો કેટલા બધા Sure છે કે એ હજી જીવવાના જ છે એક મિનિટ પછી નું પણ નક્કી નથી હોતું તો ય મન માં કોઈ પ્રત્યે ગુસ્સો ,ઈર્ષા રાખવા જ છે,આ લોકો બેવકૂફ કહેવાય કે નીડર? જે કહેવાય એ પણ માનસિક બીમાર તો કહેવાય જ.
God bless them.

-


13 APR AT 14:28

આમ કર્યું હોત તો કેવું સારું હોત તેમ કર્યું હોત તો કેવું સારું હોત.એવા જૂના નિર્ણયો ને લઈ ને કેટલા વિચારો કરીએ છીએ જે આપણા હાથ માં નથી જે સમય જ જતો રહ્યો છે ,એનો પસ્તાવો કરવાને બદલે અત્યારે ક્યા સારા અને સાચા નિર્ણયો લઈ શકીએ કે ભવિષ્ય માં પસ્તાવું ન પડે એના પર Focus કરીએ

-


11 APR AT 9:36

જે પીડા તમે બીજા ને આપી છે અને આપી રહ્યા છો એ દુઃખ અને એ જ લેવલ ની પીડા ભોગવ્યા વિના તમે ક્યાંય છૂટી નહિ શકો.તમને તો ખબર જ હશે but it is Just A little Reminder.


Be careful with your own Karma

-


8 APR AT 10:30

क्योंकि
सूरज की रोशनी और चांद की चांदनी हो तुम
चाह कर भी छिप नहीं पाओगे ।

-


4 APR AT 12:34

એ જ વ્યક્તિ થી એ જ કારણ થી વારંવાર Hurt થવું એ આપણી બેવકૂફી કહેવાય કે સામેવાળા ની ચાલાકી?
એ તમારી તે વ્યક્તિ પ્રત્યે ની લાગણી કહેવાય પણ આગ નો સ્વભાવ જ બાળવા નો હોય તો એના સ્વભાવ થી પરિચિત થઈ ને લાગણી બતાવવી એ સમજણ હોવી જોઈએ.

-


29 MAR AT 21:11

ભલે આપણે ગમે એટલા માફ કરી દઈએ એવા હોઈએ પણ કોઈની કારણ વગરની કનડગત એક સવાલ તો ઊભો કરે જ કે આ વ્યક્તિ એના કરેલા ક્યારે ભોગવશે?😂
તો એ વ્યક્તિ ના કર્મો ની ચિંતા માં તમે તમારા કર્મોને ન બગાડો,we never know એ એમના કર્મો ભોગવતા પણ હોઈ શકે ને! So be calm
Relax and take a long breath.

-


Fetching Nilpa Acharya Quotes