એવું લોકો હંમેશા કહે છે.
પણ બધાને રોજ 24 કલાક મળે છે.
તો પણ રોજ જિંદગીમાં સમય ઘટે છે.
ખબર નહિ 8 થી 10 કલાકો સુવામાં વેડફાય છે.
5 થી 7 કલાક મોબાઇલમાં ખોવાય છે.
2 થી 3 કલાક ખાવામાં જાય છે.
1 થી 2 કલાક ટી.વી. માં હોમાઈ છે.
2 થી 3 મિત્રને અપાય છે.
તો આમાં પોતાના પરિવાર ને
આપવા માટે સમય ક્યાથી હોય?-
Nilam Patel
(Nilam (Zankhna))
246 Followers · 133 Following
Joined 18 May 2021
30 JUN AT 22:21
16 JUN AT 19:29
रिश्तो के जज्बात के जाल में
उलझा एक परिंदा हु
उलझा ऐसा हु
श्वास लेना मुश्किल है।-
13 MAY AT 8:00
चाय तो अच्छी बनाते है पर जिंदगी ने मुंह मोड़ लिए है,
शुगर आने से चाय का साथ छोड़ ना पड़ा है।
😊😊😊😊😊😊😊-
6 MAR AT 20:25
कुछ सिर्र दफना है तुम्हारे सीने में आज उसे खोल दो ना
लगकर गले से अपने दिल के हालात बोल दो ना ।-