માનવતા ક્યાં ગઈ આ દુનિયા ની સમજી ના શકે મન,
એક સમય હતો આંખો ની નડતી શરમ,
ક્યાં ગઈ એ આંખ ની શરમ સમજી ના શકે મનડું!!!
માનવતા ક્યાં ગઈ આ દુનિયા ની સમજી ના શકે મન,
સમય બદલાયો મનુષ્ય બદલાયો સાથે લાવીયો સ્વાર્થ,
તોલે સંબંધ પૈસા થી સમજી ના શકે સંબંધ!!!
માનવતા ક્યાં ગઈ આ દુનિયા ની સમજી ના શકે મન,
એક સમય હતો સુખ દુઃખ માં મનુષ્ય ચાલતો હાથ પકડી ને,
ક્યાં રહી ગયો એ સાથી સમજી ના શકે મનડું મારું....
માનવતા ક્યાં ગઈ આ દુનિયા ની સમજી ના શકે મનડું,
એક સમય હતો સમજી ના શકે વેર ની ભાવના???
આવી ગયો કલયુગ વેર વિના મળે ના શાંતિ જીવ ને...
માનવતા ક્યાં ગઈ આ દુનિયા ની સમજી ના શકે મનડું મારું....-
આત્મા નો સંબંધ એ પરમાત્મા ની દેન છે,
જે જન્મો જન્મ બંધાય.
ના કોઈ તોડી શકે, ના કોઈ છોડી શકે,
એ છે આપણા લેન દેન.
સાચો પ્રેમ મળે તો સ્વીકાર જો,
એ છે અનમોલ એક ભેટ.
મળી જાય પ્રેમ કોઈ નો
તરછોડશો ના એનો સાથ.
માંગયા વગર મળે એ છે નસીબ ની છે વાત,
બાકી ક્યાં મળે છે સાચો પ્રેમ આપનાર....
પાછું જવા દેશો નહીં, હાથ માં આવેલી તક,
જીવન મળે છે એક વાર,માણી લેજો એ ખુશી.
-
जब अपने ही धोखा दे
पराये तो फिर भी काम आते हैं....
वक्त ही दिखलाता है
कोन कितना अपना होता है....
गुरुररखते वो जिसने
रंग बदलती दुनियाँ देखीं है......-
झूठ कै आगे सच छूपकर बैठ जाता हैं
लेकिन उम्र लंबी भी होती नहीं......-
लोग बहुत अच्छे होते हैं.....
तब तक ही जब तक......
हमारा समय अच्छा हो..!!-
Be happy & enjoy each and every movements of life bcz we never knows even after a second wt can be happen.....
-
Fills heaven when someone holds in arms....
Fills heaven when someone loves u without expectations....
Fills heaven when someone make footprints with u.....
Fills heaven when someone kiss your forhead.....-
એકલા રહેવા ની આદત મુજને,
કંઈક એવી પડી ગઈ,
કે વણસેલી લાગણીઓ,
મુજ અંદર મરી ગઈ,
દિવસે તાર તુટી ગયા ને,
રાત્રી ની ધુન લાગી ગઈ,
સબંધીઓએ મુકી છેવટે મને,
સ્વપ્ન નાં તાર બંધાય ગયા,
છોડી આસ સર્વ ની,
ખુદ પર વિશ્વાસ નાં પર બંધાય ગયા,
અછત નથી કોઇ વસ્તુ નથી
સમય સાથે જીવન તરી ગયું-