તલ ની સુગંધ, ગોળ ની મીઠાસ
હૃદયમાં આનંદ , પોતાનાઓ નો પ્રેમ
શુભકામનાઓ તમને
મકરસંક્રાંતિના તહેવારની 🪅🎈-
मेरा रब कुछ भी
बेकार नही बनाता..!
संघर्षशील स्त्रियां कभी विचलित नहीं होती एक दिन
अपने भाग्य में सफलता लिख ही देती है...-
ગોઝારી આવી સાંજ હસે કોને ખબર
મચ્છુ હજીયે કેટલી ભૂખી હસે કોને ખબર
ચેત તું રહે જે મોરબી હવે તું
પાણી ની હજી કેટલી ધાત હસે કોને ખબર-
રિસાયી હતી હું પોતાનાથી, અને હું જ
પોતાને મનાવતી હતી
આવ્યું નહીં કોઈ સમજવા મને, હું જ
પોતાને સમજાવતી હતી
આંખના ખૂણે સંતાડ્યું હતું આંસુ,
કોઈને જોવાની નહોતી પડી
રડતી પણ હું પોતાની પાસે, ને હું જ
પોતાને હસાવતી હતી
ધ્યાન ના રહ્યું કે ખુદ કેટલી દુઃખી થઈ છું
બીજાને ખુશી આપવામાં,
મારા જ કરેલા જખ્મો હતા, ને હું જ
મલમ લગાવતી હતી
થોડું કઠિન તો પડ્યું છે મને જીવન પથમાં
એકલું ચાલવું,
ઠોકર પણ હું ખાતી, ને હું જ
પોતાને સંભાળતી હતી
કેવી અદભુત હતી મારી ફરિયાદ
એકલતા ની અદાલતમાં કે,
ફરિયાદી પણ હું જ હતી પોતાની ને હું જ
સજા સંભળાવતી હતી.-
💐 हिंदी दिवस 💐
सबसे प्यारी, सबसे न्यारी,
हिंदी है राष्ट्रभाषा हमारी ।
हमको लगती सबसे प्यारी,
हिंदी से पहचान हमारी ।
कश्मीर से कन्याकुमारी,
हिंदी है संस्कृति हमारी ।
हिंदी है हम सबको प्यारी,
यह सम्मान की है अधिकारी ।
हमको है सब भाषा प्यारी,
पर हिंदी है जान हमारी ।
सबसे प्यारी सबसे न्यारी,
हिंदी है राष्ट्रभाषा हमारी ।-
જનની જણે તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર ,
નહીં તો રેજે વાંઝણી , મત ગુમાવીશ નૂર.
" રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી "-
જનની જણે તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર ,
નહીં તો રેજે વાંઝણી , મત ગુમાવીશ નૂર.
" રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી "-
મને ફાફડું અંગ્રેજી ના આવડવાનો અફસોસ નથી,
પણ
મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ-