Naam Soni   (नाम मे क्या रखा है)
478 Followers · 273 Following

Joined 12 July 2019


Joined 12 July 2019
10 JAN AT 7:35

તમારી યાદોં

તમારા ગયા પછી, એણે જે સ્થાન લીધું છે
એવું લાગ્યું કે મને કોઈ માન દીધું છે.

જ્યારે એકલો બેઠો હોઉં ત્યારે
અચૂક આવી ને મળી જાય
જેટલી ત્તારી હૂંફ હતી એના થી વધુ વધુ દેતી જાય.

તમારા કરતાં વધુ વાતો નો શોખ છે એનો
કલાકો ના કલાકો મારી સાથે ગપ્પાં મારવા બેસી જાય.

મને ક્યારેક તમારો હોવા નો અનુભવ થાય,
અમુક લોકો મને ગાંડો સમજી હસતા પસાર થઈ જાય.

મને તમારા કરતા , એમની સાથે વાતો કરવી ગમે છે.
હા મને ખબર છે, તમે નથી હવે સાથે પણ
*_તમારી યાદોં_* તો આ દિલ માં વસે છે.

-


8 JAN AT 10:47

કેવું લાગે

કેવું લાગે?? જ્યારે કોઈ વ્યક્તિ આપણી રમત માં
આપણને જ રમત ની શીખ/જ્ઞાન આપે,

કેવું લાગે?? જ્યારે કોઈ વ્યક્તિ પૈસાદાર બની ને
મદદ મગનારને પૈસા નો પાવર પાવર બતાવે,

કેવું લાગે?? જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમ ને વિશ્વાસ માંગે
પરત માં લાગણી નો ભુક્કો અને નિરાશા આપે,

કેવું લાગે?? જ્યારે માનવી પોતાની ભૂલો સ્વીકારે
તો પણ જગત એજ ભૂલો ફરીથી કરવા સાથ આપે,

-


21 DEC 2024 AT 8:38

कुछ अरसों से खुद पर नाज था
ज़िंदगि ने कुछ ऐसा दिखाएगी
जिसपे ना कभी ऐतबार था।

सारी चखनाचूर हो गई यादें
जब अपनो की बातों मैं ही सुना
के वोह तो खुद ही बर्बाद था।

-


27 OCT 2024 AT 23:17

થોડું વિચારું પછી એક વાત લખું
જઝબાત લખું કે હાલત લખું

તમારા પ્રેમ ને મારી સાથ લખું
કે મારા હાથમાં તમારો હાથ લખું

તમને જોઉં પાછું આપણી વાત લખું
તારીફ લખું કે ફરિયાદ લખું

તમારી પાછળ સ્વયંને આબાદ લખું
કે એકલતામાં તમારી બરબાદ લખું

તમને દિવસ ને મુજને રાત લખું
હવે તો કહી દયો કઈ વાત લખું

-


27 OCT 2024 AT 22:46

किसीने हंसके छोड़ दिया।
किसी ने हक़से छोड़ दिया।
बुरा तो तब लगा जब,
उसने भी मुंह मोड़ दिया।

-


9 SEP 2024 AT 19:38

फासलों का फैसला आसान नहीं था
कौन कहता है, दिल परेशान नहीं था

आँसू छिपें थे खामोशी के पीछे
कौन कहता है दर्द का निशान नहीं था

ख्वाब देखा था उम्र भर साथ का
कौन कहता है, कोई अरमान नहीं था

खत्म हो गई ज़िंदगी सामने मेरी
कौन कहता है, मेरा नुकसान नहीं था

-


29 AUG 2024 AT 19:56

તારી યાદો સાથે ઘણું જિવી લીધું
જો ક્યારે મુલાકાત થઇ જાય તો
આખો થી બચી ને જતા રહેજો
કારણ કે હવે જીવવાનું શીખું છું
તારી અને તારી યાદો ની વગર.

-


10 DEC 2023 AT 19:36

मैने दर्द को मुस्कुराके सहेना क्या सिख लिया,
लोगों को लगता है के मुझे तकलीफ नहीं होती
सच मानो बहोत होती है, लेकिन
जीन जीन को आज तक बताया है,
यकीन मानो सबने मजाक उड़ाया है।

-


7 NOV 2023 AT 7:16

मौत ने कुछ फरमान निकाले,
किसीके दिल से अरमान निकाले
मेरी भी रूह कांप उठी जब
उस फरमान ने कुछ मेरे अपनो के नाम निकाले।

-


23 AUG 2023 AT 8:41

Lack of activity destroys the good condition of every human being, while movement and methodical physical exercise save it and preserve it.

Plato

-


Fetching Naam Soni Quotes