એક અજાણી વ્યકિત બીજી અજાણી વ્યક્તિથી કેટલો દૂર છે? જાણો છો...
માત્ર ને માત્ર..
એક જ smile..
એક સ્મિત..
પાસે રહેવાવાળા પણ આ સ્મિત (smile)ના અભાવે હજારો માઈલ દૂર છે...
પણ વૃક્ષ હોય તો...
- સરસાવા મુકેશકુમાર વી.
13 APR 2019 AT 5:42