મુસીબતમાં લીધેલા પાછા આપતા ચહેરાના ભાવ ખરડાઈ જાય છે...
અહીં તો વ્યવહાર પણ બદલાઈ જાય છે વ્યવહાર પત્યા પછી...
શુભ પ્રભાત મીત્રો...— % &-
મુસીબતમાં જોડે ઉભો રહે એ જ ભગવાન...
બાકી સલાહ-સુચનવાળા કાટમાળ ને ભંગાર..
શુભ પ્રભાત મીત્રો...— % &-
પલકો ના હિસાબો રાખે છે એની સિસ્ટમમાં...
તમે ભલે આંખ મિચોણી કરો તમારી સિસ્ટમમાં..
શુભ પ્રભાત મીત્રો...— % &-
વૃદ્ધત્વ પ્રાકૃતિક હોય છે...
બુદ્ધત્વ આત્મીક હોય છે...
શુભ પ્રભાત મીત્રો...
-
દરેક નવી વ્યક્તિ કંઇક નવું શીખવી જાય છે...
ઉંમર વધતા-વધતા સમજણ સ્થીર થાય છે...
શુભ પ્રભાત મીત્રો...
-
પ્રારબ્ધ લોહનો એવો ગરમ ટુકડો છે...
જે પરિશ્રમ ના હથોડાથી મનગમતા આકારમાં ઢળી શકે છે...
શુભ પ્રભાત...-
એક ભ્રમ પાળો "હું અમર નથી"...
હજારો ભ્રમ થી બચી જશો...
શુભ પ્રભાત મીત્રો...-
ભલેને ને ઘરના દરવાજા બંધ હોય...
બેજીજક નોક કરી શકે કોઈ...
હદય દ્વાર જો ખુલ્લા હોય...
શુભ પ્રભાત મીત્રો-
સાચવવાવાળા ને સહેવાવાળા કરતા તો નિખાલસતા ને સત્યતાવાળા સંબંધો વધુ નિખરે છે...
Good Morning...-
ઘનતા પકડી તો બીબુ શોધતા શોધતા જીવન ઢળી જાય..
પ્રવાહિતા પકડી તો દરેક બીબા માં સહેલાઈથી ઢળી જવાય..
Good Morning...-