વેર વાળવા વાળા ગયા...ને પ્રેમ કરવાવાળા ગયા...
ખરાબ કરવાવાળા ગયા..ને સારું કરવાવાળા ગયા..
એમ વિચારીએ છે એ ને...
પણ જે પ્રેમ...સારું...એ જ તો દુનિયાનું અજવાળું..
વેર..ખરાબ..એની તો પેઢીઓ માં અંધારું.. અંધારું..
શુભ પ્રભાત મિત્રો..
વૃક્ષ...પાણી...વૃક્ષ..

- સરસાવા મુકેશકુમાર વી.