ધણી તું ધરા પર આવી જા ..
આ વંઠેલ છોરુને સમજાવી જા...
વીસરે મા બાપને કરે કુળા કામ,
ના લેતો તોળા નામ,એને રસ્તો બતાવી જા...
સકલવિશ્વમાં હું રૂપાળો એવા ભ્રમમાં ફરે,
થઈ અસુર તુજથી ના ડરે..
એને દર્પણ બતાવી જા...
હાડ ચાર્મનો માનવી, વૃત્તિ એની દાનવી..
પાઠ પુણ્યના ભણાવી જા..
ધણી તું ધરા પર આવી જા..
શબ્દો ઉચ્ચારે સુહાગી, જાણે મોટો વૈરાગી,
એને દિલનો દાગ દેખાડી જા..
ધણી તું ધરા પર આવી જા..
મસ્ત મુસાફિર મન મનાવે, તું ખોટું કોઈનું ના ચલાવે,
ઘટતી શ્વાસા વધારી જા....
ઘણી તું ધરા પર આવી જા..
-
મસ્ત મુસાફિર
(મસ્ત મુસાફિર)
319 Followers · 391 Following
મસ્ત મુસાફિર
Joined 10 June 2018
31 MAY 2021 AT 11:10
13 MAY 2021 AT 23:20
બની નથી શકતું કે દર્દ જૂનું મિટાવી શકો..
હા એ દર્દને કરી મરહમ દબાવી શકો...-
13 MAY 2021 AT 15:33
Ham tujse hi he magar dur he galat mat samajna ..
Tuhi he araju dil me tuje khoju galat mat smjana..-
11 MAY 2021 AT 18:33
તારા પ્રેમમાં ખોઈ કાન્હા મારી સુજબુજ....
તારા વિના નથી રાધાનું કોઈ વજૂદ...
-
11 MAY 2021 AT 12:54
यू तो हमने तुम्हे अपना देवस्थल माना।।
तेरे इर्द गिर्द हु मन नही लगता कहि ओर जाना।।-
8 MAY 2021 AT 22:41
कान्हा के संग है ना कोई संदेह है।।
कभी मीरा बनु कभी राधा सब उसीका खेल है।।-